Rishi Sunak Britan New Finance Minister
Saturday, February 15, 2020
Add Comment
✨️Britan New Finanace Minister✨️
✨️જાણો કોણ છે ઋષિ સુનક બ્રિટનના નવા નાણાંમંત્રી✨️
✍️For more information Follow On
Hello and welcome to Immys Academy, where knowledge is free. Here you can find best material for your exam so visit daily for new updates.
Its helpfull for Class 3 exam as well as GPSC.
This material for the all competitive exams like Talati, Binsachivalaya, Sachivalaya, Junior clerk, Senior Clerk, PSI, DYSO, Nayab Mamalatdar, TDO, STI, etc.
This material for the all competitive exams like Talati, Binsachivalaya, Sachivalaya, Junior clerk, Senior Clerk, PSI, DYSO, Nayab Mamalatdar, TDO, STI, etc.
I trying to cover all the current topic which is important for your exam.
✨️જાણો કોણ છે ઋષિ સુનક બ્રિટનના નવા નાણાંમંત્રી✨️
💮ભારતીય મૂળના રાજકારણી ઋષિ સુનકની 13 ફેબ્રુઆરી 2020 ના રોજ બ્રિટનના નવા નાણાં પ્રધાન તરીકે નિમણૂક કરવામાં આવી છે.
💮બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસને ઋષિ સુનકને નવા નાણાં પ્રધાન તરીકે નિયુક્ત કર્યા.
💮 બ્રિટનમાં પહેલીવાર કોઈ ભારતીયને ત્યાંની સંસદનો નાણામંત્રી બનાવવામાં આવ્યો છે.
💮આ પહેલા પાકિસ્તાની મૂળના સાજિદ જાવિદ પાસે નાણાં મંત્રાલયનો હવાલો હતો.
💮તેમણે તાજેતરમાં જ અનપેક્ષિત રીતે આ પદ પરથી રાજીનામું આપવાની ઘોષણા કરી હતી.
💮તેમના રાજીનામા બાદ કેબિનેટમાં આ ફેરબદલ કરવામાં આવ્યો હતો.
✍️ જાણો કોણ છે ઋષિ સુનક
💮ઋષિ સુનક એ ઇન્ફોસીસના સ્થાપક એન.આર. નારાયણ મૂર્તિના જમાઈ છે. તેનો જન્મ 1980 માં હેમ્પશાયરના સાઉધમ્પ્ટનમાં થયો હતો.
💮તેના પિતા ડોક્ટર હતા અને માતા ફાર્માસિસ્ટ હતા. ભારતીય મૂળનો તેમનો પરિવાર પૂર્વ આફ્રિકાથી બ્રિટન આવ્યો હતો.
💮તેણે સ્કૂલનું શિક્ષણ બ્રિટનની ખાનગી શાળા વિન્ચેસ્ટર કોલેજમાં કર્યું હતું.
💮તેમણે ઓક્સફર્ડથી દર્શન, રાજકારણ અને અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએનો અભ્યાસ કર્યો હતો.
💮વર્ષ 2015 માં તેઓ પ્રથમ વખત સાંસદ બન્યા અને તે પછી તેમણે કન્ઝર્વેટિવ પાર્ટીમાં ઝડપથી પ્રગતિ કરી.
💮તે જહોનસન કેબિનેટમાં ભારતીય મૂળના બીજા ક્રમના સૌથી મોટા પ્રધાન છે. ભારતીય મૂળની પ્રીતિ પટેલ હાલમાં યુકેના ગૃહ પ્રધાન છે.
✍️સફળ ઉદ્યોગપતિ પણ રહી ચૂક્યા છે
💮 રાજકારણમાં જોડાતા પહેલા ઋષિ સુનક એક સફળ ઉદ્યોગપતિ પણ રહી ચૂક્યો છે. તે યુકેની નાની કંપનીઓને ધિરાણ આપતી £ 1 અબજ ડોલરની રોકાણ કંપનીના સહ-સ્થાપક રહી ચૂક્યા છે.
✍️ બ્રેક્ઝિટનો મોટો સમર્થક
💮 સુનક બ્રેક્ઝિટનો મોટો સમર્થક છે અને માને છે કે બ્રેક્ઝિટ યુકેના નાના વેપારીઓને મદદ કરશે. ઋષિ સુનક કન્ઝર્વેટિવ પાર્ટીના ઉભરતા સ્ટાર તરીકે જોવામાં આવે છે.
✍️ યુકેના કેબિનેટમાં ભારતીય મૂળના ત્રણ પ્રધાનો
💮 યુકેના મંત્રીમંડળમાં પ્રીતિ પટેલ બાદ ભારતીય મૂળના બે લોકોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
💮બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હોનસને ઋષિ સુનકને નવા નાણાં પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે.
💮આ ઉપરાંત આલોક શર્માને ઉદ્યોગ પ્રધાન બનાવવામાં આવ્યા છે. પ્રીતિ પટેલ યુકેના કેબિનેટમાં ગૃહ પ્રધાન પદ ધરાવે છે.
Daily Current Affair click here
✨️Friends I Am trying you to provide some good quality material if I made any mistake to making it than please tell us so I can improve my writing style and you get more and more quality material for your exam.
✨️Finally I say Happy to Help You.
✨️Stay Blessed and Give Some comment in comment section.
✨️Share your knowledge with us by joining other platform of Social media.
✍️For more information Follow On
✨️share with Your Friends
કમેન્ટ કરજો મિત્રો
0 Komentar
Post a Comment