World Coconut Day In Gujarati
World Coconut Day In Gujarati
September 2 has a special significance for all coconut-growing countries of the world. It is the day observed annually as ‘World Coconut Day’ in several countries of the Asia-Pacific region, including India. Let me narrate a story about this remarkable fruit and its journey across the globe today.
નાળીયેરના વ્યવસાય સાથે જોડાયેલા લોકોને રોજગારી પૂરી પાડવી તેમજ તેમના કુટુંબનું આર્થિક ઉપાર્જન અને સુખાકારી માટે વધુ ને વધુ પ્રયત્નો કરવા તે આ સંગઠનનો મુખ્ય ઉદેશ્ય છે.
વિશ્વમાં નાળીયેરનું અંદાજે ૬૪ હજાર મિલિયન ટન જેટલું ઉત્પાદન થાય છે.
ભારતમાં ૧૨.૫ હજારથી વધુ મેટ્રિક ટનના ઉત્પાદન સાથે વિશ્વમાં ત્રીજું સ્થાન ધરાવે છે.
ભારતના ૨૦ રાજ્યોમાં નાળીયેરીનું ઉત્પાદન લેવામાં આવે છે જે પૈકી ગુજરાત રાજ્ય દેશમાં નાળીયેરીના ઉત્પાદનમાં ૬ઠા સ્થાને છે. રાજ્યમાં અંદાજે ૩૨ હજાર હેકટર જમીનમાં નાળીયેરીનું વાવેતર કરવામાં આવે છે.
The coconut tree is often called the Kalpavriksha, the divine tree that fulfils wishes and is common to Hinduism, Jainism and Buddhism.
But coconuts also cause deaths by cracking the heads of people walking below. Therefore, the life giver becomes a life taker.
However, there’s no doubt that the coconut is an indispensable part of life in the tropical coasts of the world. For them, it’s simply “the tree of life”.
0 Komentar
Post a Comment