પેન્ટાનાલ વેટલેન્ડ્સ
This is immy's Academy. Where Knowledge Is Free.
Hello & Welcome to Immy’s Academy
Here you can find Best Information about Gujarat Government Exams and also you can get best quality material for your preparation. Daily Gujarati Current Affairs We provide Now.
🔶પેન્ટાનાલ નામ પોર્ટુગીઝ શબ્દ 'દલદલ'(Swamp) પરથી આવ્યું છે.
🔶લગભગ 50 વર્ષથી પડતા દુષ્કાળ અને માનવ હસ્તક્ષેપને કારણે આગ ફેલાઇ છે.
🔶પેન્ટાનાલમાં આગનું કારણ 98 ટકા માનવીય હતું કારણ કે ખેડુતો પરંપરાગત રીતે સુકા મોસમમાં ગોચર સાફ કરવા માટે આગનો ઉપયોગ કરે છે.
🔶આ અનોખા બાયોમનો લગભગ પાંચમો ભાગ આગથી નાશ પામ્યો છે.
દરરોજ કરંટ અફેર મેળવવા અમારી વેબસાઇટની મુલાકાત કરતા રહેજો
0 Komentar
Post a Comment