2023 માં ભારત જી 20 સમિટનું આયોજન કરશે.
2023 માં ભારત જી 20 સમિટનું આયોજન કરશે.
Hello & Welcome to Immy’s Academy
Here you can find Best Information about Gujarat Government Exams and also you can get best quality material for your preparation. Daily Gujarati Current Affairs We provide Now.
🔶જી -20ની સ્થાપના વર્ષ 1999મા આતંરરાષ્ટ્રીય નાણાકિંય સ્થિરતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી.
🔶જી -20 જૂથમાં અર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, યુરોપિયન યુનિયન, ફ્રાંસ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સનો અમેરિકાનો સમાવેશ થાય છે. આ તમામ સભ્યો મળીને વિશ્વના જીડીપીનો 85 ટકા હિસ્સો બનાવે છે.
🔶15 મું જી-20 સમ્મેલન 21 અને 22 નવેમ્બરના રોજ યાજાયું જેની અધ્યક્ષતા સાઉદી અરબ એ કરી હતી, ત્યારે હવે આવનારા જી 20 સમ્મેલનનું ધ્યાન કોરોના મહામારીના પ્રભાવ, ભવિષ્યની સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાઓ અને વૈશ્વિક અર્થવ્યવસ્થાને પૂનર્જીવીત કરવાના પગલાઓ પર કેન્દ્રીત હશે.
🔶એવી આશા સેવાઈ રહી છે કે, જી -20 આ સમિટમાં આર્થિક રાહતનો કાર્યક્રમ રજૂ કરી શકે છે. બીજા ફાયદા તરીકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે આવનારી પરિષદમાં, G 20 ગરીબ દેશો પરના દેવાના બોજને ઘટાડવાની યોજના રજૂ કરી શકે છે.
આજના કરંટ અફેરની ક્વિજ રમવા- click Here
Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2020, Current Affairs in Gujarati PDF free download, Current Affairs in Gujarati 2020 PDF, daily gujarati current affair, immysacademy, immy's academy, Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ
All the video games that you can find at Ignition are from the main suppliers within the industry. One may say that the whole variety of video games here's a bit restricted, nevertheless, an important factor to note is that each one|that each one} the video games here are are|listed below are} of the highest quality. Step 1Enter the cell quantity you employ to access the location.Step 2Reply using 'VERIFY.' Step 3Wait some time and the play version will be loaded. You can take a look at|try} the animations and graphics, and then you'll 메리트카지노 be able to|you presumably can} decide if you want to|if you would like to} play on the casino of your alternative.
ReplyDelete