પ્રાર્થના સમાજ (Prarthanaa Samaj)
પ્રાર્થના સમાજ
સ્થાપના- 1867 (મુંબઈ)
સ્થાપક – કેશવચન્દ્ર સેનની પ્રેરણાથી મહાદેવ રાનાડે, ડૉ. આત્મારામ
પાંડૂરંગ અને ચન્દ્ર વરકર દ્વારા થઈ.
- જી.આર.ભંડારકર પ્રાર્થના સમાજના અગ્રણી નેતા હતા.
કાર્યક્ષેત્ર / ઉદ્દેશ –
1 જ્ઞાતિ પ્રથાનો વિરોધ
2 સ્ત્રી પુરુષની વિવાહની ઉંમરમાં વધારો
3 વિધવા વિવાહ, સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન
મ.ગોવિંદ રાનડેએ એક આસ્તિક ધર્મમાં આસ્થા પુસ્તક લખી.
મહાદેક ગોવિંદ રાનાડે
સમય- 1842થી 1901
સંગઠન- પ્રાર્થના સમાજ
પત્રિકા/પુસ્તક – એક આસ્તિક ધર્મમાં આસ્થા
- બાળવિવાહના કટ્ટર વિરોધી અને વિધવા વિવાહના સમર્થક હતા.
- અખિલ ભારતીય સામાજિક કોંગ્રેસની સથાપના કરાઇ જે કોંગ્રેસ સમાંતર રાખી, જેમાં સામાજિક
મુદ્દે ચર્ચા થતી.
0 Komentar
Post a Comment