રામકૃષ્ણ મિશન (Raamkrishnaa Mission)
Saturday, February 27, 2021
Add Comment
રામકૃષ્ણ મિશન
સ્થાપના- 1898
સ્થાપક – સ્વામી વિવેકાનંદ
- આ એક ધર્મપ્રવર્તક સંસ્થાને બદલે સેવાસંસ્થા હતી.
- “સેવા દ્વારા સુધારણા” ના આદર્શમાં માને છે.
મુખ્ય મથક – કોલકાતા પાસે બેલૂર મઠ
પત્રિકા- “પ્રબુદ્ધ ભારત” ( અંગ્રેજી) , ઉદ્બોધન (બંગાળી)
- ભારત તેમજ વિદેશમાં આની અનેક શાખાઓ હતી.
- રામકૃષ્ણ મિશન તરફથી દેશ ભરમાં શાળાઓ, દવાખાના તથા અનાથ આશ્રમ ખોલવામાં આવ્યા.
- સિસ્ટર નિવોદિત, બી.સી.પાલ વગેરે નેતાઓ આ સમાજે જ આપ્યા છે.
સ્વામી વિવેકાનંદ
જન્મસ્થળ- કોલકાતા
વર્ષ – 12 જાન્યુઆરી 1863
નામ- નરેન્દ્રનાથ દત્ત
સંગઠન – રામકૃષ્ણ મિશન (1897)
- સપ્ટેમ્બર 1893મા શિકાંગો, અમેરિકામાં આયોજીત વિશ્વ ધર્મ સંમેલનમાં ભારતનું
નેતૃત્વ કર્યુ.
- તેઓ “નુતન ભારતના સંદેશાવાહક” તરીકે ઓળખાતા.
- તેઓ વહેમ, અંધશ્રદ્ધા અને મંત્રતંત્રને દુર્બળતા સ્વરૂપ માનતા. તેઓ ઇશ્વરતાના
દર્શન મનુષ્યમાં કરતા હતા.
- તેમના મત મુજબ “માનવસેવા એ જ પ્રભુસેવા”
- અમેરિકા પ્રવાસ બાદ સ્વામી વિવેકાનંદ “તોફાની હિન્દુ”ના નામથી પ્રસિદ્ધ થયા.
દરેક વિષયની ક્વિજ રમવા- click Here
Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2020, Current Affairs in Gujarati PDF free download, Current Affairs in Gujarati 2020 PDF, daily gujarati current affair, immysacademy, immy's academy, Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ,gpsc material, gpsc, current affair, all gpsc, ગુજરાત જાહેર સેવા આયોગ
0 Komentar
Post a Comment