અશોક ડિંડાએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
અશોક ડિંડાએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
Hello & Welcome to Immy’s Academy
Here you can find Best Information about Gujarat Government Exams and also you can get best quality material for your preparation. Daily Gujarati Current Affairs We provide Now.
ભારતના ફાસ્ટ બોલર અશોક ડિંડાએ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
તેણે ક્રિકેટના બધા ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે.
તેણે 13 વન-ડે અને 9 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યા છે. વન-ડેમાં ડિંડાના નામે 12 જ્યારે ટી-20માં 17 વિકેટ નોંધાયેલી છે.
ડિડાએ ઈન્ડિયન પ્રીમિયમ લીગ (આઈપીએલ)માં દિલ્હી ડેરડેવિલ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, પુને વોરિયર્સ, રાઈઝિંગ પુને સુપરજાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરનું પ્રતિનિધિત્વ કર્યું.
આ ફાસ્ટ બોલરે 78 આઈપીએલ મેચોમાં 22.20ના સ્ટ્રાઈક રેટથી 68 વિકેટ ઝડપી છે.
વર્ષ 2010માં ઝિમ્બાબ્વે સામે વન-ડે ઈન્ટરનેશનલમાં ડેબ્યુ કરનારા મીડિયમ પેસર ડિંડાએ 116 ફર્સ્ટ ક્લાસ મેચોમાં કુલ 420 વિકેટ ઝડપી. આ દરમિયાન તેણે 26 વખત 5 વિકેટ હોલ પોતાના નામે કર્યા. ડિંડાએ વર્ષ 2009માં શ્રીલંકા સામે ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી.
આજના કરંટ અફેરની ક્વિજ રમવા- click Here
Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2020, Current Affairs in Gujarati PDF free download, Current Affairs in Gujarati 2020 PDF, daily gujarati current affair, immysacademy, immy's academy, Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ
0 Komentar
Post a Comment