Rihanna Biography in Gujarati
Rihanna એક પોપ ગાયિકા છે અને વિશ્વભરમાં તેના ઘણા ચાહકો છે. તે આ દાયકાની સૌથી લોકપ્રિય પૉપ ગાયકોમાંની એક છે. પરંતુ તે ફક્ત તેમની ગાયકી માટે જ નહીં પરંતુ સામાજિક કાર્ય માટે પણ જાણીતી છે.
ભારતમાં ચાલી રહેલા આંદોલન અંગે તેમનો અભિપ્રાય એકમાત્ર નથી. તેણે અગાઉ સુદાન, મ્યાનમાર જેવા દેશોના આંતરિક ઉતાર-ચઢાવ પર પણ ટ્વિટ કરી હતી.
2012માં અમેરિકન પોપ સિંગર રિહાન્ના ફિલાન્ટ્રોપીએ (Rihanna Philanthropy) ક્લેરા લાયોનેલ ફાઉન્ડેશનની (Clara Lionel Foundation) સ્થાપના કરી હતી.
આ સંસ્થા શિક્ષણ અને વિશ્વભરના અન્ય કાર્યો માટે કામ કરી રહી છે. માર્ચ 2020 માં, રીહાન્નાના આ ફાઉન્ડેશને કોવિડ -19 ની સામે લડવા 5 મિલિયન ડોલર (લગભગ 36 કરોડ રૂપિયા)નું દાન આપ્યું.
આ ઉપરાંત, રિહાન્નાએ યુ.એસ. માં ઘરેલું હિંસા પીડિતોના માટે એક અભિયાન હેઠળ ટ્વિટર સીઈઓ જેક ડોર્સી સાથે 2020 માં કામ કર્યું હતું. બંનેએ 42 મિલિયન ડોલર દાન કર્યા હતા. જેમાં રીહાન્નાએ 21 મિલિયન ડોલર (આશરે 15 કરોડ રૂપિયા) નું દાન આપ્યું હતું. એટલું જ નહીં, રિહાન્નાએ માર્ચ 2020 માં જ કોરોના રાહત માટે એક મિલિયન ડોલર (લગભગ સાત કરોડ રૂપિયા)નું દાન આપ્યું હતું.
તે અમેરિકામાં રહે છે પણ તે મૂળ બરબાડોસની છે
રિહાન્નાનો જન્મ 20 ફેબ્રુઆરી 1988 ના રોજ સેન્ટ માઈકેલ, બાર્બાડોસમાં થયો હતો.
તેનું અસલી નામ રોબિન રિહાન્ના ફેન્ટી (Robin Rihanna Fenty) છે.
રિહાન્ના એ અમેરિકન રેકોર્ડ પ્રોડ્યૂસર ઇવાન રોજનની શોધ છે, જેમણે તેને ડેમો ટેપ્સ રેકોર્ડ કરવા માટે અમેરિકા આમંત્રણ આપ્યું.
રિહાન્નાની કુલ સંપત્તિ (Rihanna Net Worth) 600 મિલિયન અમેરિકી અબજ છે (લગભગ 44 અરબ રૂપિયા )
આજના કરંટ અફેરની ક્વિજ રમવા- click Here
Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2020, Current Affairs in Gujarati PDF free download, Current Affairs in Gujarati 2020 PDF, daily gujarati current affair, immysacademy, immy's academy, Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ
0 Komentar
Post a Comment