Search Now

State Election Commission

રાજ્ય ચૂંટણીપંચ (State Election Commission)



  • વર્ષ 1992મા 73 માં બંધારણીય સુધારા દ્વારા બંધારણમા ભાગ-9 ઉમેરવામાં આવ્યો જેમાં અનુચ્છેદ-243 K (243-ડ)મા રાજ્ય ચૂંટણીપંચની જોગવાઇ છે.
  • પંચાયતની ચૂંટણીઓ કરાવવા અને તે માટે મતદાર યાદીઓ તૈયાર કરાવવા માટે તેની સ્થાપના કરવામા આવી.
  • રાજ્ય ચૂંટણી પંચ એક રાજ્ય ચૂંટણી આયુક્ત (State Election Commissioner) નુ બનેલુ રહેશે. જેમની નિમણૂક રાજ્યપાલ કરશે.
  • હાલમા ગુજરાત ચુંટણી આયુક્ત- એસ. મુરલી ક્રિષના (ડિસે.૨૦૨૪ની સ્થિતીએ)
  • ચુંટણી આયુક્તની સેવાની શરતો અને હોદ્દાનો કાર્યકાળ રજ્યપાલ નક્કી કરે છે.
  • દુર કરવા- તેમને દૂર કરવા હાઇકોર્ટના ન્યાયાધિશને જે રીતે હટાવવામા આવે છે તે રીતે હટાવી શકાય. ( સંસદમા વિશિષ્ટ બહુમતી દ્વાર અર્થાત રાષ્ટ્રપતિ હાટાવી શકે.)
  • તેમની નિમણૂક બાદ તેમને ગેરલાભ થાય તે રીતે સેવાની શરતો બદલી શકાય નહિ.
  • રાજ્ય ચુંટણીપંચ અંગેની જોગવાઇ 1992 માં 74 માં બંધારણીય સુધારા દ્વારા ભાગ-9A ના અનુચ્છેદ- 243ZK (243-વક) મા પણ છે.
  • અનુચ્છેદ 243-વક મા લખ્યુ છે કે રાજ્યની નગરપાલિકાઓની ચુંટણીઓ અનુચ્છેદ 243-ડ હેઠળ રચાયેલ રાજ્ય ચુંટણી પંચ કરાવશે.
  • રાજ્ય ચુંટણીપંચ પંચાયતો અને નગરપાલિકાઓ બન્નેની ચુંટણીઓનું આયોજન કરે છે. 





Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2020, Current Affairs  in Gujarati PDF free download,  Current Affairs in Gujarati 2020 PDF, daily gujarati current affair, immysacademy,  immy's academy,  Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ,gpsc material, gpsc, current affair, all gpsc, ગુજરાત જાહેર સેવા આયોગ 

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel