સાહિત્ય અકાદમી પુરસ્કાર 2020
Monday, March 15, 2021
Add Comment
સાહિત્ય અકાદમી પુરસ્કાર 2020
- ગુજરાતી ભાષા માટેનો સાહિત્ય અકાદમી પુરસ્કાર 2020 હરિશ મીનાશ્રુને આપવામા આવ્યો છે. તેમને તેમના કાવ્ય સંગ્રહ બનારસ ડાયરી માટે આ એવોર્ડ આપવામા આવ્યો છે.
હરીશ મીનાશ્રુ
- જેમની કવિતાઓ લોકહૈયે છે તેવા હરીશ દવે પોતના
કવિ તરીકેના નામ હરીશ મીનાશ્રુ તરીકે વધારે જાણીતા છે. આધુનિક ગુજરાતી સાહિત્યની
શૈલીમાં કવિતાઓ લખતા આ કવિની રચનાઓ ગુજરાતી ઉપરાંત હિન્દી, મલયાલમ, મરાઠી, કન્નડ,
અંગ્રેજી અને જર્મન ભાષાઓમાં પણ રૂપાંતરિત થઇ છે.
- તેમના સર્જનમાં સુનો ભાઈ સાધો, તાંદુલ, બનારસડાયરી, ધ્રીબાંગસુંદર
એની પેરે ડોલ્યા જેવા સંગ્રહનો સમાવેશ થાય છે. તેમને કલાપિ, વલી ગુજરાતી ગઝલ એવોર્ડ અને નરસિંહ મેહતા એવોર્ડ મળી ચુક્યા છે.
જન્મ તારીખ :01/03/1953
જન્મ સ્થળ :આણંદ
અભ્યાસ :
- માધ્યમિક શિક્ષણ : દાદાભાઈ નવરોજી હાઈસ્કુલ, આણંદ- ૧૯૬૨ થી ૧૯૬૯
- બી.એસ.સી. (કેમેસ્ટ્રી) : વી.પી.સાયન્સ
કોલેજ (૧૯૬૯-૭૦)
તથા એમ.બી. પટેલ સાયન્સ કોલેજ (૧૯૭૦
થી ૧૯૭૩), આણંદ
- માસ્ટર ઓફ સાયન્સ (કેમેસ્ટ્રી) : સરદાર પટેલ યુનિવર્સિટી, આણંદ - ૧૯૭૫
વ્યવસાય :
- બેંક ઓફ બરોડા
પુસ્તક :
અનુવાદ :
- દેશાટન (વિશ્વકવિતાના અનુવાદ) - ૨૦૧૪
- હંપીના ખડકો (કન્નડ કવિ ચંદ્રશેખર કમ્બારની કવિતાના અનુવાદ) - ૨૦૧૪
કાવ્યસંગ્રહ :
- ધ્રિબાંગસુંદર એણીપેર ડોલ્યા - ૧૯૮૮
- તાંદુલ - ૧૯૯૯
- તાંબૂલ - ૧૯૯૯
- પર્જન્યસૂક્ત - ૧૯૯૯
- સુનો ભાઈ સાધો - ૧૯૯૯
- પદપ્રાંજલિ - ૨૦૦૪
- પંખીપદારથ - ૨૦૧૧
- શબદમાં જિનકું ખાસ ખબરાં પડી - ૨૦૧૧
- બનારસ ડાયરી - ૨૦૧૬
- નાચિકેત સૂત્ર - ૨૦૧૭
પ્રકીર્ણ :
- A Tree with a Thousand Wings (2008) - હરીશ મીનાશ્રુની કવિતાઓનો અંગ્રેજી અનુવાદ - અનુ.પીયૂષ જોશી
સંપાદન :
નખશિખ - ૧૯૭૭
- શેષ-વિશેષ - ૧૯૮૪
સન્માન :
- તખ્તસિંહજી પરમાર પારિતોષિક - ૧૯૮૮-૮૯ - ધ્રિબાંગસુંદર એણી પેર ડોલ્યા
- કલાપી એવોર્ડ - ૨૦૧૦ -
- વલી ગુજરાતી ગઝલ એવોર્ડ - ૨૦૧૨
- નરસિંહ મહેતા એવોર્ડ – ૨૦૧૪
દરેક વિષયની ક્વિજ રમવા- click Here
Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2020, Current Affairs in Gujarati PDF free download, Current Affairs in Gujarati 2020 PDF, daily gujarati current affair, immysacademy, immy's academy, Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ,gpsc material, gpsc, current affair, all gpsc, ગુજરાત જાહેર સેવા આયોગ , માર્ચ 2021, માર્ચ કરંટ અફેર્સ , માર્ચ , March currenat affirs in gujarati, march gujarati,
0 Komentar
Post a Comment