Search Now

રાજ્ય સરકારના વર્ષ-ર૦૧૯ના ગુજરાતી ચલચિત્રોના એવોર્ડસની જાહેરાત

 

રાજ્ય સરકારના વર્ષ-ર૦૧૯ના ગુજરાતી ચલચિત્રોના એવોર્ડસની જાહેરાત

 

  • ગુજરાત સરકારે વર્ષ-ર૦૧૯ના ગુજરાતી ચલચિત્રોના એવોર્ડસની જાહેરાત કરી છે.
  • શ્રેષ્ઠ ચલચિત્ર તરીકે ‘‘હેલ્લારો’’ વિજેતા છે અને ‘‘હેલ્લારો’’ના દિગ્દર્શક અભિષેક શાહને શ્રેષ્ઠ દિગ્દર્શક જાહેર કરાયા છે.
  • શ્રેષ્ઠ અભિનેતા શ્રી સિદ્ધાર્થ રાંદેરિયા (ચાલ જીવી લઇએ) અને શ્રેષ્ઠ અભિનેત્રી કુ. આરોહી પટેલ (ચાલ જીવી લઇએ) જાહેર કરાયા છે.

 

  • ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-ર૦૧૯ અમલી કરી છે. આ નીતિ અંતર્ગત ગુજરાતી ચલચિત્રોના કલાકાર-કસબીઓને વિવિધ કેટેગરીમાં પારિતોષિક અને રોકડ પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે.
  • વર્ષ-ર૦૧૯ દરમિયાન સિનેમાગૃહમાં પ્રદર્શિત થયેલા ચલચિત્રોમાંથી પારિતોષિકની પસંદગી કરવા માહિતી નિયામકની કચેરી દ્વારા એન્ટ્રી મંગાવવામાં આવી હતી. પારિતોષિક પસંદગી માટે રચાયેલી ચલચિત્ર પરિક્ષણ સમિતિ દ્વારા કરાયેલા પરીક્ષણ પછી રાજ્ય સરકાર દ્વારા નીચે મુજબના એવોર્ડસ અને રોકડ પુરસ્કારની આજે જાહેરાત કરવામાં આવી છે.

અ.નં.

પારિતોષિકનું નામ

ચલચિત્રના

વિભાગનું નામ

વિજેતા

ચલચિત્રનું નામ

રોકડ પુરસ્‍કાર

રૂા.

શ્રેષ્‍ઠ  ચલચિત્ર

નિર્માતા

સારથી પ્રોડકશન્સ એલ.એલ.પી

હેલ્લારો

,૫૦,૦૦૦/-

શ્રેષ્‍ઠ  ચલચિત્ર

દિગ્‍દર્શક

શ્રી અભિષેક શાહ

હેલ્લારો

,૫૦,૦૦૦/-

દ્વિતીય  શ્રેષ્‍ઠ  ચલચિત્ર       

નિર્માતા

કોકોનટ મોશન પિકચર્સ

ચાલ જીવી લઇએ

,૨૫,૦૦૦/-

દ્રિતીય શ્રેષ્‍ઠ ચલચિત્ર

દિગ્‍દર્શક

શ્રી વિપુલ મહેતા

ચાલ જીવી લઇએ

,૨૫,૦૦૦/-

શ્રેષ્‍ઠ લોકપ્રિય ચલચિત્ર

નિર્માતા

કોકોનટ મોશન પિકચર્સ

ચાલ જીવી લઇએ

,૫૦,૦૦૦/-

શ્રેષ્‍ઠ લોકપ્રિય ચલચિત્ર

દિગ્‍દર્શક

શ્રી વિપુલ મહેતા

ચાલ જીવી લઇએ

,૫૦,૦૦૦/-


મહિલા સશકિતકરણ અંગેનું શ્રેષ્‍ઠ ચલચિત્ર

નિર્માતા

સારથી પ્રોડકશન્સ એલ.એલ.પી

હેલ્લારો

,૫૦,૦૦૦/-


 

મહિલા સશકિતકરણ અંગેનું શ્રેષ્‍ઠ ચલચિત્ર

દિગ્‍દર્શક

શ્રી અભિષેક શાહ

હેલ્લારો

,૫૦,૦૦૦/-

શ્રેષ્‍ઠ બાળ ચલચિત્ર

નિર્માતા

બ્રેડી એન્ટરટેઇનમેન્ટ પ્રા.લિ.

દિયા ધ વન્ડર ગર્લ

,૫૦,૦૦૦/-

૧૦

શ્રેષ્‍ઠ બાળ ચલચિત્ર

દિગ્‍દર્શક

શ્રી સુરેશ પ્રેમવતી બિસ્નોઈ

દિયા ધ વન્ડર ગર્લ

,૫૦,૦૦૦/-

૧૧

શ્રેષ્‍ઠ દિગ્‍દર્શન

દિગ્‍દર્શક

શ્રી અભિષેક શાહ

હેલ્લારો

,૫૦,૦૦૦/-

૧૨

દ્વિતીય શ્રેષ્‍ઠ દિગ્‍દર્શન

દિગ્‍દર્શક

શ્રી વિપુલ મહેતા

ચાલ જીવી લઇએ

,૫૦,૦૦૦/-

૧૩

શ્રેષ્‍ઠ કલા દિગ્‍દર્શન

કલા દિગ્‍દર્શક

શ્રી જય શિહોરા

મોન્ટુની બિટ્ટુ

૭૫,૦૦૦/-

૧૪

શ્રેષ્‍ઠ અભિનેતા

અભિનેતા

શ્રી સિધ્ધાર્થ રાંદેરિયા

ચાલ જીવી લઇએ

૭૫,૦૦૦/-

૧૫

શ્રેષ્‍ઠ અભિનેત્રી        

અભિનેત્રી

કુ. આરોહી પટેલ

ચાલ જીવી લઇએ

૭૫,૦૦૦/-

૧૬

શ્રેષ્‍ઠ સહાયક અભિનેતા               

સહાયક અભિનેતા

શ્રી હેમાંગ શાહ

મોન્ટુની બિટ્ટુ

૫૧,૦૦૦/-

૧૭

શ્રેષ્‍ઠ સહાયક અભિનેત્રી

સહાયક અભિનેત્રી

સુશ્રી કૌસંબી ભટ્ટ

ધૂનકી

૫૧,૦૦૦/-

૧૮

શ્રેષ્‍ઠ બાળ કલાકાર

બાળ કલાકાર

કુ. શ્રેયાંશી બારોટ

કુટુંબ

૫૧,૦૦૦/-

૧૯

શ્રેષ્‍ઠ પાર્શ્વ ગાયક

પાર્શ્વ ગાયક

શ્રી આદિત્ય ગઢવી

હેલ્લારો

સપના વિનાની રાત

૫૧,૦૦૦/-

૨૦

શ્રેષ્‍ડ પાર્શ્વ ગાયિકા

 

પાર્શ્વ ગાયિકા

કુ. ભૂમિ ત્રિવેદી

હેલ્લારો

વાગ્યો રે ઢોલ

૫૧,૦૦૦/-

૨૧

દ્વિતીય શ્રેષ્‍ડ પાર્શ્વ ગાયક

 

પાર્શ્વ ગાયક

શ્રી જીગરદાન ગઢવી

ચાલ જીવી લઇએ

ચાંદને કહો

૨૧,૦૦૦/-

૨૨

દ્વિતીય શ્રેષ્‍ડ પાર્શ્વ ગાયિકા

પાર્શ્વ ગાયિકા

કુ. ઐશ્વર્યા મજમુદાર

મોન્ટુની બિટ્ટુ રંગદરિયો

૨૧,૦૦૦/-

૨૩

શ્રેષ્‍ઠ છબીકલા

છબીકલાકાર

શ્રી ત્રિભુવન બાબુ સાદિનેની

હેલ્લારો

૫૧,૦૦૦/-

૨૪

શ્રેષ્‍ઠ સાઉન્‍ડ ડીઝાઇનર

સાઉન્‍ડ ડીઝાઇન

શ્રી સુભાષ સાહૂ

હેલ્લારો

૫૧,૦૦૦/-

૨૫

શ્રેષ્‍ઠ સાઉન્‍ડ ડીઝાઇનર

અંતિમ મિશ્ર ટ્રેકના
રિ-રેકોડીસ્‍ટ

શ્રી દેવાબ્રોત ચલીહા

હેલ્લારો

 

૫૧,૦૦૦/-

૨૬

શ્રેષ્‍ઠ સંકલન

સંકલનકાર

શ્રી પ્રતિક ગુપ્તા

હેલ્લારો

૫૧,૦૦૦/-

૨૭

શ્રેષ્‍ઠ પટકથા

વાર્તા લેખક

શ્રી વિપુલ મહેતા

ચાલ જીવી લઇએ

૫૧,૦૦૦/-

૨૮

શ્રેષ્‍ઠ પટકથા

પટકથા લેખક

શ્રી વિપુલ મહેતા

ચાલ જીવી લઇએ

૫૧,૦૦૦/-

૨૯

શ્રેષ્‍ઠ પટકથા

સંવાદ લેખક

શ્રી સૌમ્ય જોષી

હેલ્લારો

૫૧,૦૦૦/-

૩૦

શ્રેષ્‍ડ સંગીત નિર્દેશન

સંગીત નિર્દેશક (ગીત)

શ્રી મેહૂલ સુરતી

હેલ્લારો

૫૧,૦૦૦/-


૩૧

શ્રેષ્‍ડ સંગીત નિર્દેશન

સંગીત નિર્દેશક (પૃષ્‍ડભૂમિ સંગીત)

() શ્રી વેણુગોપાલ અગ્રવાલ () શ્રી અનુપ ફુકન

() શ્રી કંદર્પ કવિશ્વર

બજાબા, ધ ર્ડાટર

૫૧,૦૦૦/-

૩૨

શ્રેષ્‍ડ ગીત

ગીતકાર

શ્રી સૌમ્ય જોષી

હેલ્લારો

અસવાર

૫૧,૦૦૦/-

૩૩

શ્રેષ્‍ડ નૃત્‍ય નિર્દેશન

નૃત્‍ય નિર્દેશક

() શ્રી સમીર અનિરૂધ્ધ તન્ના      () શ્રીમતી અર્ષ સમીર તન્ના

હેલ્લારો

૫૧,૦૦૦/-

૩૪

શ્રેષ્‍ડ વેશભૂષા ડીઝાઇનર

વેશભૂષા નિર્દેશક

() શ્રીમતી જીઆ ભાગીઆ () કુમારી મલ્લીકા ચૌહાણ

ચાલ જીવી લઇએ

૫૧,૦૦૦/-

૩૫

શ્રેષ્‍ડ મેકઅપ કલાકાર

મેકઅપ નિર્દેશક

શ્રી હેતુલ તપોધન

ધૂનકી

૫૧,૦૦૦/-


 

૩૬

પરીક્ષણ સમિતિ દ્વારા નિયત થયેલ ખાસ પુરસ્‍કાર

શ્રેષ્‍ડ ચલચિત્રના નિર્માતાને

મંચન એન્ટરટેઇનમેન્ટ

બજાબા, ધ ર્ડાટર

,૫૦,૦૦૦/-

૩૭

પરીક્ષણ સમિતિ દ્વારા નિયત થયેલ ખાસ પુરસ્‍કાર

વ્‍યકિતગત પુરુષને

શ્રી મૌલિક નાયક

હેલ્લારો

,૦૦,૦૦૦/-

૩૮

પરીક્ષણ સમિતિ દ્વારા નિયત થયેલ ખાસ પુરસ્‍કાર

વ્‍યકિતગત મહિલાને

() કુમારી શ્રદ્ધા ડાંગર

() સુશ્રી તેજલ પંચાસરા

() કુમારી બ્રિન્દા ત્રિવેદી

() કુમારી ડેનિશા ધુમરા

() સુશ્રી નીલમ પંચાલ

() કુમારી તર્જની ભાડલા

() સુશ્રી કામિની પંચાલ

() કુમારી એકતા બચવાણી

() સુશ્રી જાગૃતી ઠાકોર

(૧૦) કુમારી કૌશામ્બી ભટ્ટ

(૧૧) કુમારી રીદ્ધિ યાદવ

(૧૨) કુમારી શચિ જોશી

(૧૩) કુમારી પ્રાપ્તિ મહેતા

હેલ્લારો

,૦૦,૦૦૦/-


દરેક વિષયની ક્વિજ રમવા- click Here 


Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2020, Current Affairs  in Gujarati PDF free download,  Current Affairs in Gujarati 2020 PDF, daily gujarati current affair, immysacademy,  immy's academy,  Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ,gpsc material, gpsc, current affair, all gpsc, ગુજરાત જાહેર સેવા આયોગ , માર્ચ 2021, માર્ચ કરંટ અફેર્સ , માર્ચ , March currenat affirs in gujarati, march gujarati, 


 

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel