13 APRIL 2021 CURRENT AFFAIRS
Tuesday, April 13, 2021
Add Comment
13 APRIL 2021 CURRENT AFFAIRS
- ભારતી એક્સા લાઈફ અને ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકે બેન્કશ્યોરન્સ ભાગીદારી માટે હાથ મિલાવ્યા.
- ભારતી એક્સા લાઈફ ઇન્શ્યોરન્સ
MD અને CEO – પરાગ રાજા
- ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક MD અને CEO- રાજીવ યાદવ
- ગાજિયાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ભારતના પ્રથમ ગ્રીન મ્યુનિસિપલ બોન્ડ ઇશ્યૂ કર્યા. કોર્પોરેશને 8.1 ટકાના ખર્ચે 150 કરોડ રૂપિયા ઉભા કર્યા છે. ઇન્ડિયા રેટિંગ અનુસાર ગાજિયાબાદ દેવા મુક્ત છે અને તેણે છેલ્લા કેટલાંક વર્ષોમાં મેહસૂલ વધારાની સ્થિતિ જાળવી રાખી છે.
લીલાવતી એવોર્ડ 2020
- કેન્દ્રિય શિક્ષણ
મંત્રી રમેશ પોખરિયાલે તાજેતરમા નવી દિલ્હીમાં AICTE લીલાવતી એવોર્ડ 2020 રજૂ કર્યા. એવોર્ડ “મહિલા સશક્તિકરણ”
થિમ પર આધારિત હતા. વિજેતાઓની પસંદગી AICTE (ALL INDIA COUNCIL FOR
TECHNICAL EDUCATION) દ્વારા 6 વિષયોમાં કરવામાં આવી હતી.
- તમિલનાડુના સોના
કોલેજ ઓફ ટેક્નોલોજી SWEAT (સોના મહિલા ઉદ્યમવૃત્તિ અને તાલીમ) ને “મહિલા ઉદ્યમ” વિષય હેઠળ એવોર્ડ જીત્યો.
- તમીલનાડુની સેન્ટ જોસેફ કોલેજ ઓફ એન્જીનિયરીંગના પરિત્રાણને “સેલ્ફ ડિફેન્સ” વિષય હેઠળ એવોર્ડ મળ્યો.
- ઇંસ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યરશિપ ડેવલપ્મેન્ટ પુનાના ભારતીય વિદ્યાપીઠે “સાક્ષરતા” વિષય હેઠળ એવોર્ડ જીત્યો.
- લિગલ અવેરનેશ વિષય હેઠળ એવોર્ડ જિતનાર થિઅગારાજર પૉલિટેક્નિક કોલેજના રેડિઅંટ સીથા છે.
- શ્રીમતી. કિશોરીતાઈ
ભોયર કોલેજ ઓફ ફાર્મેસી, નાગપુરે સ્વચ્છતા અને સ્વાસ્થ્ય વિજ્ઞાન હેઠળ એવોર્ડ જીત્યો.
- WIT મહિલા સ્વાસ્થ્ય સંઘ દ્વારા વાલચંદ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી, મહારાષ્ટ્ર દ્વારા મહિલા સ્વાસ્થ્ય વિષય હેઠળ એવોર્ડ જીતવામાં આવ્યો.
- AICTE અધ્યક્ષ- પ્રોફેસર અનિલ દ્ત્તત્રેય સહશ્રાબુધે
- AICTE મુખ્યમથક – નવી દિલ્હી
- AICTE સ્થાપના- 1945
- પૂનમ ગુપ્તા પોલિસી થિંક ટેંક નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ (NCAER)ના નવા ડિરેક્ટર જનરલ બનશે. ગુપ્તા થિંક ટેંકના વર્તમાન વડા શેખર શાહનો પદ ગ્રહણ કરશે, તેઓ આ પદ સંભાળનારી પ્રથમ મહિલા હશે. હાલમાં ગુપ્તા વોશિંગટન ડીસીમાં વર્લ્ડ બેન્કમાં અગ્રણી અર્થશાસ્ત્રી છે.
- NCAER સ્થાપના – 1956, દિલ્હી
- જાપાની બ્રોકરેજ કંપની નોમુરાએ વધતા કોરોનાવયરસ કેસો અને ઉંચા ફુગાવા વચ્ચે નાણાકીય વર્ષ 2021-22માં ભારતનો જીડીપી અનુમાન 13.5% થી ઘટાડીને 12.6% કરી દીધો છે.
- વર્તમાન ચૂંટણી કમિશ્નર સુશીલ ચંદ્રને
ભારાતના આગામી મુખ્ય ચૂંટણી કમિશ્નર બનવા માટે નામાંકિત કરવામાં આવ્યા છે. તેઓ 13 એપ્રિલ
2021થી પદ સંભાળશે. તેઓ હાલના મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોરાની જગ્યા લેશે, જે 12 એપ્રિલ 2021ના દિવસે નિવૃત્ત થશે.
ચૂંટણી પંચ વિશે વાંચવા અહી ક્લિકકરો.
BAFTA એવોર્ડ 2021ના
74માં સંસ્કરણની જાહેરાત
- બ્રિટિશ એકેડમી ઓફ
ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટ્સે વર્ષ 2021 માટેના BAFTA એવોર્ડની જાહેરાત કરી. આ એવોર્ડની 74મી આવૃત્તિ છે.
- સર્વશ્રેષ્ઠ ફિલ્મ
– નોમૈડલૈન્ડ (સૌથી વધુ 4 એવોર્ડ મેળવ્યા)
- સર્વશ્રેષ્ઠ નિર્દેશક ક્લો ઝઓ (નોમૈડલૈન્ડ)
- સર્વશ્રેષ્ઠ અભિનેતા- એંથની હૉપકિંસ (ધ આધર)
- સર્વશ્રેષ્ઠ અભિનેત્રી – ફ્રાંસેસ મૈકડોરમંડ (નૌમૈડ્લૈન્ડ)
- પ્રસિધ્ધ શૂટિંગ
કોચ સંજય ચક્રવર્તીનુ કોવિડ-19 ના કારણે અવસાન થયું. તેમને દ્રોણાચાર્ય પુરષ્કાર આપવામાં
આવ્યો છે. તેમના શિષ્યોમાં અભિનવ બિન્દ્રા, ગગન નારંગ, અંજલી ભાગવત જેવા રમતવીરોનો સમાવેશ
થાય છે.
- સેન્ટ્રલ ડ્રગ રેગુલેટર, DCGA રશિયાની વેક્સિન Sputnik
V ના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે.
- કોવિશિલ્ડ અને કોવેક્સિન ફરી આ ત્રીજી રશિ છે જેને મંજૂરી આપવામાં આવી છે.
- આ રશિ ગામાલે નેશનલ રિસર્ચ ઇંસ્ટિટ્યુટ ઓફ એપિડેમિયોલોજી એંડ માઇક્રોબાયોલોજી દ્વારા રશિયામાં વિકસાવવામાં આવી છે.
- ભારતમાં SPUTNIK V નું ક્લિનિકલ ટ્રાયલ ડૉ રેડ્ડિજ
લેબ દ્વારા કરવામાં આવી રહ્યુ છે, જે હૈદરાબાદમાં સ્થિત છે.
દરેક વિષયની ક્વિજ રમવા- click Here
Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2020, Current Affairs in Gujarati PDF free download, Current Affairs in Gujarati 2020 PDF, daily gujarati current affair, immysacademy, immy's academy, Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ,gpsc material, gpsc, current affair, all gpsc, ગુજરાત જાહેર સેવા આયોગ , માર્ચ 2021, માર્ચ કરંટ અફેર્સ , માર્ચ , March currenat affirs in gujarati, march gujarati,
0 Komentar
Post a Comment