Search Now

14 APRIL 2021 CURRENT AFFAIRS

 14 APRIL 2021 CURRENT AFFAIRS


આંતરરાષ્ટ્રીય પાઘડી દિવસ – 13 એપ્રિલ

  • પાઘડીને શીખ ધર્મનો અનિવાર્ય અંગ બનાવી રાખવા માટે વર્ષ 2004થી દર વર્ષે 13 એપ્રિલને આંતરરાષ્ટ્રીય પાઘડી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
  • 2021નો પાઘડી દિવસ ગુરુ નાનક દેવની 552મી જન્મજયંતિ અને વૈશાખી તહેવારનો પ્રતિક છે.
  • પાઘડીને દસ્તાર’, ટર્બન, અને પગ તરીકે પણ ઓળખવામાં આવે છે.

બાબા સાહેબ આંબેડકરજયંતિ વાંચવા માટે અહી ક્લિક કરો.

 

વિશ્વ ચગાસ રોગ દિવસ- 14 એપ્રિલ

  • આ વર્ષે બીજો વિશ્વ ચગાસ રોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે.
  • આ રોગને અમેરિકામાં ટ્રિપૈનોસોમિયાસિસ / સાઇલેંટ / સાઇલેંસડ તરીકે ઓળખવામાં આવે છે.
  • 14 એપ્રિલ 2020ના દિવસે પ્રથમ વખત આ દિવસ મનાવવામાં આવ્યો હતો.
  • આ દિવસનું નામ કાર્લોસ રિબરો જસ્ટિનો ચગાસ ના નામ પર રાખવામાં આવ્યુ છે. જેમણે 14 એપ્રિલ 1909ના દિવસે આ રોગના પ્રથમ દર્દીની સારવાર કરી હતી.

 

ICC PLAYER OF THE MONTH FOR MARCH -2021

  • MALE- BHUVNESHWAR KUMAR (INDIA)
  • FEMALE- LIZELLE LEE (SOUTH AFRICA)

 

સુશીલ ચન્‍દ્રા ભારતના મુખ્ય ચુંટણી અધિકારી બન્યા. (સુનિલ અરોરાનું સ્થાન લેશે.)

સુશીલ ચન્‍દ્રા CENTRAL BOARD OF DIRECT TAXES (CBDT) ના ચેરમેન પણ રહી ચુક્યા છે. (હાલમાં CBDT ના ચેરમેન પી.સી.મોદી છે.)

 

ગુનીત મોંગાને ફ્રાંસના બીજા ક્રમનો સર્વોચ્ચ નાગરિક સન્માન નાઇટ ઓફ ધ ઓર્ડર ઓફ આર્ટ્‍સ એન્‍ડ લેટર્સથી સન્માનિત કરાયા.

  • ગુનીત મોંગાની ‘Period: End Of Sentence’ ખૂબ પ્રખ્યાત મૂવી હતી.
  • ફ્રાન્‍સ – વડાપ્રધાન – જિન કેસ્ટેક્ષ, રાષ્ટ્રપતિ – ઇમેન્યુઅલ મેક્રોન રાજધાની- પેરિસ
  • પેરિસમાં FATF, OECD, UNESCO, IEA, RWB નું વડુમથક છે.
  • 2024ના ઓલમ્પિક ગેમ્સ પેરિસ ખાતે યોજાશે.
  • ફ્રાન્‍સનુ શહેર LYON ઇન્‍ટરપોલનું મુખ્યમથક છે.
  • નવી દિલ્હીમાં વિશ્વ પુસ્તક મેળા-2022માં ફ્રાન્‍સ “ગેસ્ટ ઓફ ઓનર”

 

ભારતે કોવિશિલ્ડ અને કોવેક્સિન બાદ રશિયાની સ્પુતનિક-V ને કોરોનાની રસી તરીકે માન્યતા આપવામાં આવી.

  • રશિયા- પશુઓ માટે ‘Carnivac-cov’ નામની કોરોના રસી બનાવાઈ.
  • રશિયામાં ભારતના રાજદૂત – ડી.બી. વૈંકટેશ વર્મા
  • 6 જૂન રશિયન ભાષાનો આંતરરાષ્ટ્રીય દિવસ
  • ‘Angara A5’ નામનું રોકેટ બનાવ્યું
  • ‘Tsirkon’ નામની મિસાઇલનું પરિક્ષણ કર્યું.
  • ‘Artica-M’ નામનો સેટેલાઈટ
  • રાષ્ટ્રપતિ- વ્લાદિમિર પુતિન
  • યુરલના પહાડ રશિયામાં આવેલા છે.

 

રાયસીના ડાયલોગનાં છઠ્ઠા સંસ્કરણનું 16 એપ્રિલ 2021ના રોજ વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરાશે.

  • રાષ્ટ્રપતિ ભવન – Raishina Hill, વડાપ્રધાન ભવન- 7, રેસ કોર્સ રોડ
  • થીમ- ‘Viral World: Outbreaks, Outliers and Out of Control.
  • આ ચાર દિવસીય સંવાદ (13 એપ્રિલ -16 એપ્રિલ) નુ આયોજન વિદેશ મંત્રાલય અને થિંક ટેન્‍ક ઓબ્જર્વર રિસર્ચ ફાઉન્‍ડેશન દ્વારા સંયુક્ત રૂપે કરવામાં આવે છે.
  • રવાંડા રાષ્ટ્રપતિ , પોલ કાગમે અને ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ્ટે ફ્રેડરિક્સેન મુખ્ય અતિથિ તરીકે ઉદ્ઘાટન સત્રમાં હાજર રહેશે.
  •  

ન્યુઝિલેન્‍ડના સ્ટાર ક્રિકેટર કેન વિલિયમસનને સર રિચર્ડ હૈડલી મેડલથી સન્માનિત કરવામાં આવ્યો છે. પાછલા 6 વર્ષમાં આ તેમનુ ચોથું સર રિચર્ડ હૈડલી મેડલ છે. તેઓ વર્ષાના સર્વશ્રેષ્ઠ ટેસ્ટ ક્રિકેટર છે.

  • સુપર સ્મેશ પ્લેયર ઓફ ધ ઇયર – ફિન એલેન
  • વનડે અને ટી-20 બન્નેમાં મેન્‍સ પ્લેયર ઓફ ધ ઇયર – ડેવોન કોનવે

 

  • અવધના પ્રસિધ્ધ ઇતિહાસકાર પ્રવિણકુમારનું અવસાન થયું.
  • ઉપ્રાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડું દ્વારા બ્રહ્માકુમારી સંસ્થાની પૂર્વ પ્રમુખ દાદી જાનકીની યાદમાં ટપાલટિકિટ જાહેર કરાઇ. (કિંમત 5 રૂ)
  • 200 આંતરરાષ્ટ્રીય મેચમાં કેપ્ટનશીપ કરનાર ભારતનો ત્રીજો કેપ્ટન વિરાટ કોહલી બનયો. (પ્રથમ – અજરૂદ્દીન, બીજો- ધોની)
  • હાલમાં ચર્ચામાં રહેલ રેમડેસિવરપ્રથમ વાર ભારતમાં 2014માં બન્યું હતુ.
  • મણીપુરમાં નવુ વર્ષ સાજિબુ ચિરૌબા” ઉજવાયું.
  • જમ્મુ કાશ્મીરમાં નવુ વર્ષ નવરેઉજવાયું. 

  

દરેક વિષયની ક્વિજ રમવા- click Here 


Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2020, Current Affairs  in Gujarati PDF free download,  Current Affairs in Gujarati 2020 PDF, daily gujarati current affair, immysacademy,  immy's academy,  Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ,gpsc material, gpsc, current affair, all gpsc, ગુજરાત જાહેર સેવા આયોગ , માર્ચ 2021, માર્ચ કરંટ અફેર્સ , માર્ચ , March currenat affirs in gujarati, march gujarati,    

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel