Search Now

દાદાસાહેબ ફાળકે ઇન્‍ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2021

દાદાસાહેબ ફાળકે ઇન્‍ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2021  


દાદાસાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ એવોર્ડ 2021

  • ફિલ્મ જગતના સૌથી પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2021 ની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભારતીય સિનેમા, ટેલિવિઝન, સંગીત અને ઓટીટીની શ્રેષ્ઠ હસ્તીઓનું સન્માન કરાયું હતું. આ એવોર્ડ્સમાં, દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને મરણોત્તર 'ક્રિટિક્સ' બેસ્ટ એક્ટર 'એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો.

 

2021 એવોર્ડ વિજેતા નીચે મુજબ છે:

  • બેસ્ટ એક્ટ્રેસ : દીપિકા પાદુકોણ, છપાક
  • બેસ્ટ એક્ટર : અક્ષય કુમાર, લક્ષ્મી
  • ક્રિટિક્સ બેસ્ટ એક્ટ્રેસ: કિયારા અડવાણી, Guilty
  • ક્રિટિક્સ બેસ્ટ એક્ટર: સ્વ. સુશાંતસિંહ રાજપૂત, દિલ બેચારા
  • શ્રેષ્ઠ ફિલ્મ: તન્હાજી: ધ અનસંગ વોરિયર
  • શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફિચર ફિલ્મ:  Parasite
  • મોસ્ટ વર્સેટાઇલ એક્ટર - કે. કે. મેનન
  • શ્રેષ્ઠ નિર્દેશક: અનુરાગ બાસુ, લુડો
  • સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા: વિક્રાંત મેસી, છપાક
  • સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી: રાધિકા મદન, અંગ્રેજી મિડીયમ
  • હાસ્યની ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા: કૃણાલ કેમુ, લૂટકેસ
  • શ્રેષ્ઠ અભિનેતા (વેબ સિરીઝ): બોબી દેઓલ, આશ્રમ
  • શ્રેષ્ઠ અભિનેત્રી (વેબ સિરીઝ): સુષ્મિતા સેન, આર્યા
  • શ્રેષ્ઠ વેબ સિરીઝ: Scam (1992)
  • આલ્બમ ઓફ ધ ઇયર : તિતલિયા
  • શ્રેષ્ઠ ટેલિવિઝન સીરિઝ : કુંડલી ભાગ્ય
  • ફોટોગ્રાફર ઓફ ધ ઇયર : ડબ્બુ રત્નાની
  • સ્ટાઇલ દિવા ઓફ ધ યર: દિવ્યા ખોસલા કુમાર
  • ટેલિવિઝન શ્રેણીની શ્રેષ્ઠ અભિનેત્રી: સુરભી ચંદના
  • ટેલિવિઝન સિરીઝનો શ્રેષ્ઠ અભિનેતા: ધીરજ ધૂપર
  • પરફોર્મર ઓફ ધ ઇયર : નૂરા ફતેહી
  • ફિલ્મ ઉદ્યોગમાં ઉત્કૃષ્ટ યોગદાન: ધર્મેન્દ્ર
  • ભારતીય સિનેમામાં સાહિત્યમાં ઉત્કૃષ્ટ યોગદાન: ચેતન ભગત



દાદા સાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ વિશે:

  • દાદાસાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ એ એક સર્જનાત્મક ફિલ્મ સર્જકોને સન્માન અને પ્રોત્સાહિત કરવા અને આ ક્ષેત્રમાં તેમના યોગદાનની પ્રશંસા કરવા માટેનું પ્રતિષ્ઠિત મંચ છે.
  • મનોરંજન અને ફિલ્મ ઉદ્યોગના સન્માન અને પ્રશંસા કરવા અને શ્રેષ્ઠ ભારતીય વાર્તાકારો, સર્જનાત્મક લેખકો, ઉત્કૃષ્ટ ફિલ્મ નિર્માતાઓ અને મહાન ભારતીય સિનેમાનો ભાગ એવા મહાન કલાકારોના સ્મરણાર્થે ડીપીઆઇપીએફ ખૂબ જ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહનું આયોજન કરે છે.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel