Search Now

વિશ્વ વિરાસત દિવસ 2021

World Heritage Day 


વિશ્વ વિરાસત દિવસ

વિશ્વભરમા દર વર્ષે 18 એપ્રિલના રોજ વર્લ્ડ હેરીટેજ ડે (વિશ્વ વિરાસત દિવસ)ની ઉજવણી કરવામા આવે છે

ઉદ્દેશ
દુનિયાના કોઇપણ ખુણામા માનવજાતની સહિયારી વિરાસતની જાળવણી અને સુરક્ષા માટે લોકોમા જાગૃતિ લાવવા માટે વિશેષ રૂપે વર્લ્ડ હેરિટેજ ડે/ World Heritage Day ની ઉજવણી કરવામા આવે છે.

આ દિવસ International Day for Monuments and Sites તરીકે પણ ઓળખાય છે.

વર્લ્ડ હેરિટેજ ડે 2021 ની થીમ - 'Complex Pasts: Diverse Futures'

ઉજવણી-

સ્મારકો અને સ્થળો માટેની આંતરરાષ્ટ્રીય દિવસ/ વર્લ્ડ હેરિટેજ ડે 18 એપ્રિલના રોજ વિશ્વભરમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ સાથે યોજાય છે, જેમાં સ્મારક અને વારસો સાઇટ્સ, પરિષદો, રાઉન્ડ ટેબલ અને અખબારના લેખોનો સમાવેશ થાય છે.

વિશ્વમાં કુલ 1121 વર્લ્ડ હેરિટેજ સાઇટ છે જેમાની 38 ભારતમાં 38 સાઈટ આવેલ છે. 

ગુજરાતમાં કુલ 3 વિશ્વ વિરાસત સ્થળ છે. 1) ચાંપાનેર 2) રાણકી વાવ 3) અમદાવાદ

ઇતિહાસ

18 એપ્રિલ, 1982 ના રોજ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓન મોન્યુમેન્‍ટ્સ એન્ડ સાઇટ્સ (International Council of Monuments and Site) દ્વારા સ્મારક અને સાઇટ્સ માટેનો ઇન્ટરનેશનલ ડે ની દરખાસ્ત કરવામાં આવી હતી અને 1983 માં યુનેસ્કોની જનરલ એસેમ્બલી દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું. તેનો હેતુ માનવતાના સાંસ્કૃતિક વારસાની વિવિધતા વિશે જાગૃતિ લાવવાનું છે, તેમની નબળાઈ અને તેમના રક્ષણ અને સંરક્ષણ માટે જરૂરી પ્રયત્નો.

વર્ષ-2018 થીમ-  “Heritage for Generations”

વર્ષ-2019 થીમ-  "Rural Landscape"

વર્ષ 2020 થીમ- "Shared Culture’, ‘Shared heritage’ and ‘Shared responsibility".


દરેક વિષયની ક્વિજ રમવા- click Here 


Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2020, Current Affairs  in Gujarati PDF free download,  Current Affairs in Gujarati 2020 PDF, daily gujarati current affair, immysacademy,  immy's academy,  Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ,gpsc material, gpsc, current affair, all gpsc, ગુજરાત જાહેર સેવા આયોગ , માર્ચ 2021, માર્ચ કરંટ અફેર્સ , માર્ચ , March currenat affirs in gujarati, march gujarati, વિશ્વ વિરાસત દિવસ, વિશ્વ વિરાસત દિવસ 2021, વિરાસત દિવસ, હેરિટેજ ડે, વર્લ્ડ હેરિટેજ ડે 2021

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel