વિશ્વ તમાકુ નિષેધ દિવસ – 31 મે
વિશ્વ તમાકુ નિષેધ દિવસ – 31 મે
વિશ્વ તમાકુ નિષેધ દિવસ દર
વર્ષે 31 મે ના ઓજ મનાવવામાં આવે છે.
તમાકુના ઉપયોગથી ઉદ્ભવતા
જોખમો વિશે જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે.
આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય
તમાકુની મહામારી તરફ વૈશ્વિક ધ્યાન આકર્ષિત કરવું અને તેનાથી થતા મૃત્યુ અને રોગને
અટકાવવાનો છે.
વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ 1987
માં ઠરાવ પસાર કરીને વિશ્વ તમાકુ નિષેધ દિવસની શરૂઆત કરી હતી.
WHO અનુસાર દર વર્ષે તમાકુના
સેવનથી વિશ્વ ભરમાં 8 મિલિયનથી વધુ લોકોના મૃત્યુ થાય છે.
આ વર્ષે વિશ્વ તમાકુ
નિષેધ દિવસની થીમ- “Quit Tobacco to be a winner.”
તમાકુમાં રહેલ નિકોટીન હૃદય
અને શ્વસન રોગોનું કારણ બને છે.
દરેક વિષયની ક્વિજ રમવા- click Here
Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2020, Current Affairs in Gujarati PDF free download, Current Affairs in Gujarati 2020 PDF, daily gujarati current affair, immysacademy, immy's academy, Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ,gpsc material, gpsc, current affair, all gpsc, ગુજરાત જાહેર સેવા આયોગ , માર્ચ 2021, માર્ચ કરંટ અફેર્સ , માર્ચ , March currenat affirs in gujarati, march gujarati, may2021, currenaffairs may, may 2021 current, મે કરંટ અફેર્સ, કરંટ અફેર્સ મે 2021, may 2021 current affairs in gujarati,
0 Komentar
Post a Comment