ભારતનો પ્રથમ કેબલ બ્રિજ- અંજી ખડ્ડ
ભારતનો પ્રથમ કેબલ બ્રિજ- અંજી ખડ્ડ બ્રિજ
જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના રિયાસી જિલ્લામાં ભારતનો પ્રથમ કેબલ બ્રિજ- અંજી ખડ્ડ બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે.
અંજી ખડ્ડ બ્રિજ અંજી નદી પર સ્થિત છે અને ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રોડ પર કટરા-રિયાસી વિભાગને જોડશે.
272 કિલોમીટર લાંબી ઉધમપુર-બારામુલ્લા રેલ્વે લાઇન પર 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
કટરા અને બનિહાલ વચ્ચેનો 111 કિમીનો રેલ્વે લાઇન પ્રોજેક્ટ ભારતમાં સૌથી વધુ ઉંચાઈ પર આવેલ રેલ્વે નેટવર્ક છે.
ભારતીય રેલ્વે કાશ્મીર રેલ્વે પ્રોજેક્ટના આયોજન અને નિર્માણ માટે સૌથી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરી રહી છે.
0 Komentar
Post a Comment