પીવી સિંધુએ એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
પીવી સિંધુએ એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
પી.વી સિંધુએ એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં બીજી વખત બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
તે સેમિફાઈનલમાં જાપાનની ડિફેન્ડિંગ ચેમ્પિયન અકાને યામાગુચી સામે હારી ગઈ હતી.
સેમિફાઇનલ મેચમાં પી.વી. સિંધુએ શરૂઆતી ગેમ 21-13થી જીતી હતી પરંતુ પછીના બે સેટ 21-19, 21-16થી હારી ગયા હતા.
પી.વી સિંધુએ ક્વાર્ટર ફાઇનલમાં ચીનની બિગ ઝિયાઓને 21-9, 13-21 અને 21-19થી પરાજય આપ્યો હતો.
0 Komentar
Post a Comment