આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ
આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ 2022: 1 મે
આંતરરાષ્ટ્રીય કામદાર દિવસ, જેને આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે 1 મેના રોજ વિશ્વભરમાં મનાવવામાં આવે છે.
ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન એ સંયુક્ત રાષ્ટ્રની એક એજન્સી છે જે આંતરરાષ્ટ્રીય શ્રમ ધોરણો નક્કી કરવા માટે કામ કરે છે.
1886 માં શિકાગોમાં થયેલ હેમાર્કેટની ઘટનાની યાદમાં વર્ષ 1989થી 01 મેને કામદારો માટે દિવસ તરીકે નામિત કરવામાં આવ્યો હતો.
ભારતમાં, લેબર ફાર્મર્સ પાર્ટી ઓફ ઈન્ડિયાએ 1923માં ચેન્નાઈ (અગાઉનું મદ્રાસ)માં પ્રથમ મજૂર દિવસની ઉજવણી કરી હતી.
0 Komentar
Post a Comment