કૃષ્ણકુમાર કુનાથ (કેકે)
કૃષ્ણકુમાર કુનાથ (કેકે)
કેકે તરીકે જાણીતા લોકપ્રિય ગાયક કૃષ્ણકુમાર કુનાથનું 53 વર્ષની વયે નિધન થયું છે.
KK ને AR રહેમાને પહેલીવાર તમિલ ફિલ્મ કઢલ દેશમમાં ગીત ગાવાની તક આપી.
હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મથી તેમને બોલિવૂડમાં બ્રેક મળ્યો હતો.
દિલ્હીમાં જન્મેલા ગાયકે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, બંગાળી, આસામી અને ગુજરાતી ભાષાઓમાં ગીતો રેકોર્ડ કર્યા છે.
કેકે હિન્દીમાં 250 થી વધુ ગીતો અને તમિલ અને તેલુગુમાં 50 થી વધુ ગીતો ગાયા છે.
0 Komentar
Post a Comment