યાયર લેપિડ - ઇઝરાયેલના વડાપ્રધાન
યાયર લેપિડ - ઇઝરાયેલના વડાપ્રધાન
![]() |
યાયર લેપિડ |
યાયર લેપિડ ઇઝરાયેલના 14મા વડાપ્રધાન બન્યા.
યાયર લેપિડ કાર્યવાહક વડા પ્રધાન બન્યા. તેણે નફતાલી બેનેટનું સ્થાન લીધું છે.
ઈઝરાયેલની સંસદ ભંગ કરી દેવામાં આવી હતી અને હવે 1 નવેમ્બરે ચૂંટણી યોજાશે. ચાર વર્ષથી ઓછા સમયમાં આ પાંચમી ચૂંટણી હશે.
નફ્તાલી બેનેટે કહ્યું કે તે આગામી સંસદીય ચૂંટણીમાં ભાગ લેશે નહીં. નફ્તાલી બેનેટનો કાર્યકાળ ઈઝરાયેલના ઈતિહાસમાં સૌથી નાનો હતો.
યાયર લેપિડે કહ્યું કે તેઓ ભારત અને ઈઝરાયેલ વચ્ચેની દ્વિપક્ષીય ભાગીદારીને વધુ મજબૂત કરવા આતુર છે.
• ઇઝરાયેલ:
તે પશ્ચિમ એશિયાનો એક દેશ છે.
તેની રાજધાની જેરુસલેમ છે અને ચલણ ઇઝરાયેલ શેકેલ છે.
ઇસાક હરઝોગ વર્તમાન રાષ્ટ્રપતિ છે.
તે બહુપક્ષીય સંસદીય પ્રણાલી દ્વારા શાસિત છે.
0 Komentar
Post a Comment