રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ
રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ: 1 જુલાઈ
![]() |
રાષ્ટ્રીય ડોક્ટર દિવસ |
રાષ્ટ્રીય તબીબ દિવસ દર વર્ષે 1લી જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. તે સૌ પ્રથમ 1991 માં ઉજવવામાં આવ્યું હતું.
ડો. બિધાનચંદ્ર રોયની જન્મજયંતિ અને પુણ્યતિથિ બંને નિમિત્તે 1 જુલાઈના રોજ રાષ્ટ્રીય ડૉક્ટર દિવસ મનાવવામાં આવે છે.
નેશનલ ડોક્ટર્સ ડે 2022 ની થીમ "ફેમિલી ડોક્ટર ઓન ધ ફ્રન્ટ લાઇન" છે.
મેડિકલ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા અને મેડિકલ એસોસિએશન ઑફ ઈન્ડિયાની સ્થાપનામાં ડૉ.બિધાનચંદ્ર રોયે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
દર્દીઓના સ્વાસ્થ્ય માટે અથાક મહેનત કરતા તમામ ડોકટરો પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવા માટે આ ઉજવણી કરવામાં આવે છે.
0 Komentar
Post a Comment