વિશ્વ વસ્તી દિવસ
વિશ્વ વસ્તી દિવસ 2022: 11 જુલાઈ
વિશ્વ વસ્તી દિવસ દર વર્ષે 11 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે.
આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વભરમાં વસ્તીના મુદ્દાઓ વિશે જાગૃતિ ફેલાવવાનો છે.
વર્લ્ડ પોપ્યુલેશન ડે 2022 ની થીમ "આઠ બિલિયનની દુનિયા - બધા માટે અનુકૂળ ભવિષ્ય તરફ - તકોનો લાભ લેવા અને બધા માટે અધિકારોની ખાતરી" છે.
1989 માં, યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામની ગવર્નિંગ કાઉન્સિલ દ્વારા વિશ્વ વસ્તી દિવસની સ્થાપના કરવામાં આવી.
ચીન પછી ભારત વિશ્વમાં બીજા નંબરની સૌથી મોટી વસ્તી ધરાવે છે. વિશ્વની વસ્તી 2030માં 8.5 અબજ અને 2050માં 9.7 અબજ સુધી પહોંચવાની ધારણા છે.
0 Komentar
Post a Comment