Search Now

રાહુલ નાર્વેકર

રાહુલ નાર્વેકર 



રાહુલ નાર્વેકર ભારતની વિધાનસભાના સૌથી યુવા સ્પીકર બન્યા.

રાહુલ નાર્વેકર મહારાષ્ટ્ર વિધાનસભાના સૌથી યુવા 'સ્પીકર' તરીકે ચૂંટાયા છે.

તેઓ ભારતમાં આ બંધારણીય પદ સંભાળનાર સૌથી યુવા વ્યક્તિ પણ બની ગયા છે.  તેઓ 45 વર્ષની વયે 'સ્પીકર' (અધ્યક્ષ) તરીકે ચૂંટાયા છે.

નાના પટોલેના રાજીનામા બાદ મહારાષ્ટ્ર વિધાનસભાના 'સ્પીકર' (અધ્યક્ષ)નું પદ ખાલી હતું.

રાહુલ નાર્વેકરને 164 વોટ મળ્યા જ્યારે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના શિવસેનાના ઉમેદવાર રાજન સાલ્વીને 107 વોટ મળ્યા.

રાહુલ નાર્વેકર મુંબઈના કોલાબા વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે.

 નોંધ:

શન્નો દેવી ભારતમાં રાજ્યની વિધાનસભાની પ્રથમ મહિલા સ્પીકર હતી.

ગણેશ વાસુદેવ માવલંકર લોકસભાના પ્રથમ સ્પીકર હતા.

મીરા કુમાર લોકસભાના પ્રથમ મહિલા સ્પીકર છે.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel