વિશ્વનું સૌથી મોટુ ઇનોવેશન સેન્ટર
વિશ્વનું સૌથી મોટુ ઇનોવેશન સેન્ટર
મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવે હૈદરાબાદમાં વિશ્વના સૌથી મોટા ઇનોવેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું.
વિશ્વનું સૌથી મોટું ઇનોવેશન હબ T-Hub 2.0નું ઉદ્ઘાટન સ્ટાર્ટઅપ્સની આગામી પેઢીને ઇન્કયૂબેટ કરવા માટે કરવામાં આવ્યું છે.
આ T-Hubનો બીજો તબક્કો છે, જે 5,82,689 ચોરસ ફૂટના કુલ બિલ્ટ-અપ વિસ્તાર સાથે 2,000 સ્ટાર્ટઅપ્સને સપોર્ટ કરશે.
ટી-હબ યુવા ભારતીયોને સહયોગી ઇનોવેશન ઇકોસિસ્ટમ સાથે તેમના સ્ટાર્ટઅપ શરૂ કરવામાં મદદ કરશે.
તેલંગણા સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એ પોસાય તેવી પ્રતિભાના સંદર્ભમાં ટોચની 10 વૈશ્વિક ઇકોસિસ્ટમમાંની એક છે અને તે ભંડોળ આકર્ષવાની દ્રષ્ટિએ એશિયામાં ટોચના 15માં પણ છે.
હૈદરાબાદ સ્થિત સ્ટાર્ટઅપ્સ આઇટી, લાઇફ સાયન્સ, એરોસ્પેસ વગેરેમાં મૂલ્યવાન યોગદાન આપી રહ્યા છે.
0 Komentar
Post a Comment