વિશ્વ ઝૂનોસિસ દિવસ
વિશ્વ ઝૂનોસિસ દિવસ: 6 જુલાઈ
પ્રાણીઓમાંથી મનુષ્યમાં સંક્રમિત થઈ શકે તેવા રોગો વિશે જાગૃતિ લાવવા માટે દર વર્ષે 6 જુલાઈએ વિશ્વ ઝૂનોસિસ દિવસ મનાવવામાં આવે છે.
વિશ્વ ઝૂનોસિસ દિવસ 6 જુલાઈ 1885 ના રોજ ઝૂનોટિક રોગો વિશે જાગૃતિ લાવવા માટે શરૂ કરવામાં આવ્યો હતો.
લુઈ પાશ્ચરે 6 જુલાઈ 1885ના રોજ હડકવા વાયરસ સામેની પ્રથમ રસી સફળતાપૂર્વક આપી હતી.
ઝૂનોસિસ રોગો:
આ એવા રોગો છે જે પ્રાણીઓથી માણસોમાં ફેલાય છે. તેઓ વાયરસ, પરોપજીવી, બેક્ટેરિયા અને ફૂગના કારણે થાય છે.
ઝૂનોટિક પેથોજેન્સ સીધા સંપર્ક દ્વારા અથવા ખોરાક, પાણી અથવા પર્યાવરણ દ્વારા મનુષ્યમાં ફેલાય છે.
સૌથી સામાન્ય ઝૂનોસિસ રોગો પ્લેગ, હડકવા, ક્ષય રોગ, સ્કેબીઝ, રાઉન્ડવોર્મ્સ વગેરે છે.
0 Komentar
Post a Comment