Search Now

પ્રાચીન ભારતનો ઇતિહાસ


પ્રાચીન ભારતનો  ઇતિહાસ





નામકરણ / Nomenclature

-        મહાકાવ્ય / પુરાણો – ભારતવર્ષ / ભરતનો દેશ / ભારતી / ભરતની સંતાન

-        યૂનાની – ઇંડિયા

-        મુસ્લિમ ઇતિહાસકાર – હિંદુસ્તાન


 


ઈતિહાસ જાણવાન સ્ત્રોત-

ધાર્મિક ગ્રંથ

વેદ

બ્રાહ્મણ ગ્રંથ

પુરાણ

વેદાંગ

ઉપનિષદ

સ્મૃતિગ્રંથ

ધર્મસૂત્ર

અરણ્યક

જૈન સાહિત્ય

બૌદ્ધ સાહિત્ય 

ઐતિહાસિક ગ્રંથ :

અર્થશાસ્ત્ર કૌટિલ્ય

રાજતરંગિણી – કલ્હણ

ચચનામા – અલી અહમદ

અષ્ટાધ્યાયી – પાણિની

ગાર્ગી સંહિતા – ક્ત્યાયન

મહાભાષ્ય – પતંજલિ

વેદ

  • -        ભારતનુ સર્વપ્રથમ પ્રાચીન ધર્મગ્રંથ
  • -        સંકલન કર્તા – મહર્ષિ કૃષ્ણા દ્વૈપાયન વ્યાસ

ઋગવેદ

સામવેદ

યજુર્વેદ

અથર્વવેદ

ઋગવેદ

  • -        ઋચાઓનુ ક્રમબદ્ધ જ્ઞાનનું સંગ્રહ
  • -        વિભાજન – 10 મંડળ 1028 સુક્ત 10462 ઋચાઓ ( ઇંદ્ર – 250 , અગ્નિ – 200 , વાંચનાર ઋષિ – હોતૃ )

 

જાણકારી –

  • 1.        આર્યોની રાજનિતિક પ્રણાલી
  • 2.       વિશ્વામિત્ર દ્વારા રચિત ત્રિજુ મંડળ ( સુર્ય દેવતા સાવિત્રીને સમર્પિત – “ગાયત્રી મંત્ર”નું વર્ણન
  • 3.       આઠમુ મંડળ – હસ્તલિખિત ઋચાઓનું વર્ણન ( જેને ખિલ પણ કહેવામા આવે છે)
  • 4.       નવમું મંડળ – સોમ દેવતાને સમર્પિત
  • 5.       દસમું મંડળ – ચાર વર્ણોનો ઉલ્લેખ ( બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર)

આ ચારેય વર્ણોના કાર્યોનું વર્ણન ધર્મસૂત્રમા છે .

નોંધ – પ્રાચીન ઇતિહાસના સાધનરૂપે  વૈદિક સાહિત્યમાં ઋગવેદ પછી શતપથ બ્રાહ્મણનું સ્થાન છે.

સામવેદ :

  • -        ગાઇ શકાય તેવી ઋચાઓનું વર્ણન
  • -        ભારતીય સંગીતનું જનક
  • -        પાઠકર્તા – ઉદ્રાતૃ

યજુર્વેદ :

  • -        વૈદિક કર્મકાંડના નિયમોનું સંકલન
  • -        પાઠકર્તા- અધ્‍વર્યુ
  • -        વિશેષતા – આ ગદ્ય અને અને પદ્ય બન્નેમા છે.

અથર્વવેદ :

  • -        સૌથી છેલ્લે રચાયેલ વેદ
  • -        રચિતા – અથર્વ ઋષિ

જાણકારી

  • -        રોગ નિવારણ, તંત્ર-મંત્ર , જાદુ- ટોના, વિવાહ વગેરે
  • -        સામન્ય મનુષ્યોના વિચાર વિશ્વાસ અને અંધવિશ્વાસ
  • -        સભા અને સમિતિ – પ્રજાપતિની બે પુત્રીઓ
  • -        કન્યાઓના જન્મની નિંદા

વેદાંગ

  • -        વેદોને સમજવા માટે રચિત
  • -        કુલ 6 છે

શિક્ષા – ઉચ્ચારણ

કલ્પ – રિવાજ અને સમારોહ

વ્યાકરણ – વ્યાકરણ

નિરુક્ત – શબ્દોની ઉત્પત્તિ

છંદ –

જ્યોતિષ-

 

પુરાણ:

  • -        ભારતીય ઐતિહાસિક કથાઓનું સૌથી સારું ક્રમબદ્ધ વિવરણ
  • -        રચિતા – લોમહર્ષ અને તેમના પુત્ર ઉગ્રશ્રવા
  • -        અધિકાંશ પુરાણ સંસ્કૃત શ્‍લોકમા રચાયેલા છે.
  • -        પુરાણોનુ પાઠ- પુજારી
  • -        સ્ત્રી અને શૂદ્રોને પુરાણના પઠનની અનુમતિ ન હતી પરંતુ તેઓ તેને સાંભણી શકતા હતા.

સંખ્યા – 18

મતસ્ય પુરાણ – સૌથી પ્રાચીન ( આંધ્ર, સાતવાહન)

વિષ્ણુ પુરાણ – મોર્ય વંશ

વાયુ પુરાણ – ગુપ્ત વંશ

બ્રાહ્મણ પુરાણ – પુરુવંશ ( મહાપુરાણ)

ભાગવત પુરાણ – શ્રી કૃષ્ણ ભક્તિ

 

બ્રાહ્મણ

-        યજ્ઞો અને કર્મકાંડના વિધાન

વેદ

સંબંધિત બ્રાહ્મણ

ઋગવેદ

એતરેય બ્રાહ્મણ, શાંખાયન અથવા કૌષીતકિ બ્રાહ્મણ

શુક્લ યજુર્વેદ

શતપથ બ્રાહ્મણ

કૃષ્ણ યજુર્વેદ

તૈત્તિરીય બ્રાહ્મણ

અથર્વવેદ

ગોપથ બ્રાહ્મણ

 

શતપથ બ્રાહ્મણમાં સ્ત્રીને પુરુષની અર્ધાંગિની તરીકે દર્શાવેલ છે.

અન્ય વૈદિક સાહિત્ય –

મૈત્રેયની સંહિતા : સ્ત્રીની સૌથી વધુ દયનીય સ્થિતિ ( જુગાર અને દારુની જેમ સ્ત્રીને પુરુષનો ત્રિજો મુખ્ય દોષ માનવામા આવતો )

મનુસ્મૃતિ :

  • -        સૌથી પ્રાચીન સ્મૃતિગ્રંથ
  • -        શુંગકાળનુ ગ્રંથ

નારદસ્મૃતિ : ગુપ્તયુગની જાણકારી

બૌદ્ધ સાહિત્ય

જાતક  – બુદ્ધના પુર્વ જન્મની કથા

ત્રિપિટક – વિનયપિટક , સૂત્રપિટક , અભિધમ્મપિટક ( પાલી ભાષામા)

હિનયાનનું પ્રમુખ ગ્રંથ – કથાવસ્તુ ( જેમા મહાત્મા બુદ્ધનુ જીવન ચરિત્ર છે)

જૈન સાહિત્ય

  • -        જૈન સાહિત્ય આગમ તરીકે ઓળખાય છે

પ્રમુખ સાહિત્ય

ભગવતીસૂત્ર – સ્વામી મહાવીરના જીવનના કાર્યો

કલ્પસૂત્ર – જૈન ધર્મનુ પ્રારંભિક ઇતિહાસ

12 અંગ

 

ઐતિહાસિક ગ્રંથ

અર્થશાસ્ત્ર

વિષય – મૌર્યકાલીન રાજનૈતિક , સામાજિક , આર્થિક સ્થિતિ

લેખક – ચાણક્ય ( વિષ્ણુગુપ્ત / કૌટિલ્ય)

ભાષા – સંસ્કૃત

સંરચના- 15 ભાગ / 180 પ્રકરણ

રાજતરંગિણી

લેખક – કલ્હણ

ભાષા- સંસ્કૃત

વિષય – કાશ્મીરનો ઇતિહાસ ( સંસ્કૃત સાહિત્યમા ઐતિહાસિક ઘટનાઓને ક્રમબદ્ધ લખવાનો પ્રયાસ)

ચચનામા

લેખક – અલી અહમદ

વિષય ‌ - આરબોનું સિંધ વિજય

ભાષા- ફારસી

અષ્ટાધ્યાયી

લેખક- પાણિની

વિશેષતા – સંસ્કૃત વ્યાકરણનું પ્રથમ ગ્રંથ

વિષય- પૂર્વ મૌર્યકાલીન અને મૌર્યકાલીન રાજનૈતિક વ્યવસ્થાની જાણકારી

ગાર્ગી સંહિતા

લેખક – કત્યાયન

વિષય – જ્યોતિષ

ભારત પર થનારા યુનાની (ગ્રીક) આક્રમણની જાણકારી

મહાભાષ્ય

લેખક – પુષ્યમિત્ર શુંગના પુરોહિત પતંજલિ

વિષય – શુંગોની જાણકારી

 

આમારી એપ્લિકેશન અહીથી ડાઉનલોડ કરો. 

 

તમને અમારા કરંટ અફેર્સ કેવા લાગ્યા કમેન્ટ કરી જણાવો. 


Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2022, Current Affairs  in Gujarati PDF free download,  Current Affairs in Gujarati 2022 PDF, daily gujarati current affair, immysacademy,  immy's academy,  Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ,gpsc material, gpsc, current affair, all gpsc, ગુજરાત જાહેર સેવા આયોગ , ઓક્ટોબર બર2022, ઓક્ટોબર કરંટ અફેર્સ , ઓક્ટોબર ,October currenat affirs in gujarati, october gujarati, october 2022, currenaffairs october, october 2022 current, ઓક્ટોબર કરંટ અફેર્સ, કરંટ અફેર્સ ઓક્ટોબર 2022, October 2022 current affairs in gujarati, october 2022, october days , october days in gujarati, october news, october current affairs, october days, days in gujarati, gujarati days, days gujarati, days 2022, november, november current affairs, november 2022 current affirs, december,  december current affairs, december 2022, december gujarati current affairs, days in december, december gujarati current affairs, January 2022,January currenr affairs, January in gujarati, January 2022 current affairs

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel