Search Now

ટેલ અવીવ વોટરજેન ઓપન

ટેલ અવીવ વોટરજેન ઓપન


  • રોહન બોપન્ના અને મૈટવે મિડડેલકૂપે એટીપી 250 ટેલ અવીવ વોટરજેન ઓપન  (ટેનિસમાં મેન્સ ડબલ્સ ટાઇટલ) જીતી હતી.
  • ભારતના રોહન બોપન્ના અને તેના ડચ જોડીદાર માટવે મીડલકોપે ફાઈનલમાં મેક્સિકન-આર્જેન્ટીનાની જોડી સાન્તિઆગો ગોન્ઝાલેઝ અને એન્ડ્રેસ મોલ્ટેની સામે જીત મેળવી હતી.

  • તે બોપન્નાનું સિઝનનું ત્રીજું અને એકંદરે ૨૨ મો એટીપી ટાઇટલ હતું.

  • બોપન્નાએ આ સિઝનમાં એડિલેડ અને પુણેમાં હમવતન રામકુમાર રામથન સાથે મળીને બે ટાઇટલ જીત્યા છે.

  • આ ઉપરાંત બોપન્ના અને મિડ્ડલકૂપનો ટીમ તરીકે આ સૌપ્રથમ એટીપી ટૂર ટાઇટલ હતું.

  • ભૂતપૂર્વ વર્લ્ડ નંબર 1 નોવાક યોકોવિચે ફાઇનલમાં મારિન સિલિકને હરાવીને તેલ અવીવ વોટરજેન ઓપન મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું હતું.

  • આ તેનું આ સિઝનનું ત્રીજું અને ઓવરઓલ 89મું ટાઇટલ હતું.



આમારી એપ્લિકેશન અહીથી ડાઉનલોડ કરો. 

 

તમને અમારા કરંટ અફેર્સ કેવા લાગ્યા કમેન્ટ કરી જણાવો. 


Daily Current Affairs, Today Current Affairs, ICE Current Affairs, Current Affairs in Gujarati app, Liberty Current Affairs in Gujarati pdf 2022, Current Affairs  in Gujarati PDF free download,  Current Affairs in Gujarati 2022 PDF, daily gujarati current affair, immysacademy,  immy's academy,  Immys Academy Current Affair, ગુજરાતી કરંટ અફેર, ગુજરાતી સામાન્ય , ગુજરાતી કરંટ અફેર ક્વીજ,gpsc material, gpsc, current affair, all gpsc, ગુજરાત જાહેર સેવા આયોગ , ઓક્ટોબર બર2022, ઓક્ટોબર કરંટ અફેર્સ , ઓક્ટોબર ,October currenat affirs in gujarati, october gujarati, october 2022, currenaffairs october, october 2022 current, ઓક્ટોબર કરંટ અફેર્સ, કરંટ અફેર્સ ઓક્ટોબર 2022, October 2022 current affairs in gujarati, october 2022, october days , october days in gujarati, october news, october current affairs, october days, days in gujarati, gujarati days, days gujarati, days 2022, november, november current affairs, november 2022 current affirs, december,  december current affairs, december 2022, december gujarati current affairs, days in december, december gujarati current affairs, January 2022,January currenr affairs, January in gujarati, January 2022 current affairs

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel