Search Now

અનવર-ઉલ-હક કક્કડ- પાકિસ્તાનના કાર્યવાહક વડા પ્રધાન

અનવર-ઉલ-હક કક્કડ- પાકિસ્તાનના કાર્યવાહક વડા પ્રધાન

  • અનવર-ઉલ-હક કક્કડને પાકિસ્તાનના કાર્યવાહક વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
  • ચૂંટણી પ્રક્રિયાની દેખરેખ માટે અનવર-ઉલ-હક કક્કડને કાર્યવાહક વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાંવ આવ્યા છે.
  • આ નિર્ણય શહેબાઝ શરીફ અને વિપક્ષી નેતા રાજા રિયાઝ વચ્ચેની બેઠક બાદ લેવામાં આવ્યો હતો.
  • પાકિસ્તાનની સંસદ ભંગ કરી દેવામાં આવી છે અને કાયદા અનુસાર 90 દિવસની અંદર ચૂંટણી યોજવી જોઈએ.
  • પાકિસ્તાનના બંધારણ હેઠળ, એક તટસ્થ કાર્યવાહક સરકાર રાષ્ટ્રીય ચૂંટણીઓની દેખરેખ રાખે છે.
  • અનવર-ઉલ-હક કક્કડ 2018 થી સેનેટર તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ બલૂચિસ્તાન અવામી પાર્ટી (BAP) ના ધારાસભ્ય છે.
  • વડાપ્રધાન શરીફે 9 ઓગસ્ટના રોજ નેશનલ એસેમ્બલી ભંગ કરવાની ભલામણ કરી હતી.
  • તોશખાના કેસમાં ભ્રષ્ટાચારના આરોપમાં ઈમરાન ખાનની 5 ઓગસ્ટ 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને તેને દોષિત ઠેરવવામાં આવ્યો હતો. હવે તેના પર પાંચ વર્ષ માટે ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel