Search Now

પૂરક પોષણ યોજના

પૂરક પોષણ યોજના

બાળકોમાં વિટામીન, પ્રોટીન, કેલ્શીયમ અને ક્ષાર તત્વની ઉણપ દૂર કરી તેના આરોગ્યમાં સુધારો થાય અને તેનો શારીરિક અને માનસીક વિકાસ થાય તે હેતુથી પૂરક પોષણ યોજના અમલમાં છે. 

રાજ્યના ૩ થી ૬ વર્ષના અંદાજીત ૧૪ લાખથી વધુ બાળકોને આંગણવાડીમાં આ યોજના અંતર્ગત સવારે ગરમ નાસ્તો અને બપોરે ગરમ ભોજન તેમજ દર મહિને કેલેરી, પ્રોટીન અને પોષકતત્ત્વોથી ભરપૂર પૌષ્ટિક આહાર તથા રેડી ટુ ઈટ ટેક હોમ રેશન આપવામાં આવે છે. 

૬ માસથી ૩ વર્ષનાં અંદાજીત ૧૩ લાખથી વધુ બાળકોને “બાલશક્તિ" અને અંદાજીત ૬ લાખથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને “માતૃશક્તિ”ના પેકેટ્સ આપવામાં આવે છે. જેના માટે પણ કુલ રૂ.૧૪૫૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel