Search Now

અંગ્રેજી કવિ જયંત મહાપાત્રા

અંગ્રેજી કવિ જયંત મહાપાત્રાનું નિધન

  • પ્રખ્યાત અંગ્રેજી કવિ જયંત મહાપાત્રાનું કટકમાં નિધન થયું.
  • જાણીતા અંગ્રેજી કવિ જયંત મહાપાત્રાનું 95 વર્ષની વયે કટકમાં નિધન થયું છે.
  • તેમણે ભારતીય અંગ્રેજી કવિતામાં 50 વર્ષથી વધુ સમયના તેમના લખાણો સાથે છાપ છોડી છે.
  • તેમની કવિતા 'રિલેસનશીપ' માટે તેમને 1981માં સાહિત્ય અકાદમી પુરસ્કાર અને 2015માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.
  • તેમણે ઓડિયા સાહિત્યને વધુ લોકો સુધી સુલભ બનાવ્યું.
  • તેમની કવિતાઓ 'ક્લોઝ ધ સ્કાય ટેન બાય ટેન' તેમને લેખકોની ટોચની શ્રેણીમાં લાવી.
  • સ્વયંવર એન્‍ડ અધર પોએમ્સ, એ ફાધર્સ અવર્સ, અને એ રેઈન ઑફ રાઈટ્સ એ જયંત મહાપાત્રાની અન્ય નોંધપાત્ર કૃતિઓ છે.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel