પૂર્ણા યોજના
Sunday, August 6, 2023
Add Comment
પૂર્ણા યોજના
- રાજ્યની કિશોરીઓને પુરતા પોષક તત્વો મળી રહે જેનાથી તેમનું સ્વાસ્થય અને પોષણ સ્તર સુધરે તેવા આશયથી પૂર્ણા યોજના અમલમાં છે.
- જે હેઠળ ૧૫ થી ૧૮ વર્ષની અંદાજીત ૧૦ લાખથી વધુ કિશોરીઓને કેલેરી, પ્રોટીન અને પોષકતત્વોથી ભરપૂર પૌષ્ટિક આહાર “પૂર્ણશક્તિ” દર મહિને આપવામાં આવે છે.
- જેના માટે રૂ.૩૩૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
0 Komentar
Post a Comment