ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-૨૦૧૯
ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-૨૦૧૯
રાજ્ય સરકારે ગુજરાતી ચલચિત્રોના વિકાસ-પ્રોત્સાહન માટે ‘ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-૨૦૧૯’ ઘડી છે. તદ્અનુસાર રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા ગુજરાતી ચલચિત્રોના વિવિધ ક્ષેત્રોમાં કુલ ૪૬ કેટેગરીને લક્ષમાં લઇને પાછલા ત્રણ વર્ષના પારિતોષિકો જાહેર કરવામાં આવ્યા છે.
વર્ષ ૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૨ એમ ત્રણ વર્ષમાં સિનેમા ગૃહોમાં પ્રદર્શિત થયેલા ચલચિત્રો માટે પારિતોષિકો એનાયત કરવા સંદર્ભે જે ચલચિત્રોની એન્ટ્રી આવેલી તેને ધ્યાને રાખી, રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા દ્વારા જે તે વર્ષના પારિતોષિકોની જાહેરાત કરવામાં આવી છે.
આ પારિતોષકોમાં વર્ષ ૨૦૨૦ માટે શ્રેષ્ઠ ચલચિત્ર ‘લવની લવ સ્ટોરી’, શ્રેષ્ઠ લોકપ્રિય ચલચિત્ર ‘ગોળ કેરી’, શ્રેષ્ઠ અભિનેતા મલ્હાર ઠાકર (ગોળ કેરી ફિલ્મ માટે) શ્રેષ્ઠ અભિનેત્રી કિંજલ રાજપ્રિયા (કેમ છો? ચલચિત્ર માટે)ને જાહેર કરવામાં આવ્યા છે.
આ જ રીતે વર્ષ ૨૦૨૧ માટે શ્રેષ્ઠ ચલચિત્ર ‘કોઠી ૧૯૪૭’, શ્રેષ્ઠ લોકપ્રિય ચલચિત્ર ‘દીવા સ્વપ્ન’, શ્રેષ્ઠ અભિનેતા આદેશસિંઘ તોમર (ડ્રામેબાજ ફિલ્મ માટે), શ્રેષ્ઠ અભિનેત્રી ડેનિશા ગુમરા (ભારત મારો દેશ છે ફિલ્મ માટે)ને જાહેર કરવામાં આવ્યા છે.
આ જ રીતે વર્ષ ૨૦૨૨ માટે શ્રેષ્ઠ ચલચિત્ર ‘ઓમ મંગલમ સિંગલમ’, શ્રેષ્ઠ લોકપ્રિય ચલચિત્ર ‘ફક્ત મહિલાઓ માટે’, શ્રેષ્ઠ અભિનેતા યશ સોની, શ્રેષ્ઠ અભિનેત્રી આરોહી પટેલ (ફક્ત મહિલાઓ ફિલ્મ માટે)ને જાહેર કરવામાં આવ્યા છે.
રાજ્યના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આ પારિતોષિકોમાં વર્ષ વર્ષ ૨૦૨૦ માટે ૩૪, વર્ષ ૨૦૨૧ માટે ૩૬ અને વર્ષ ૨૦૨૨ માટે ૪૦ પારિતોષિક મળી કુલ ૧૧૦ પારિતોષિક જાહેર કરાયા છે.
‘ગુજરાતી ચલચિત્રો માટે ગુણવત્તા સમન્વિત પ્રોત્સાહન નીતિ-૨૦૧૯’ અંતર્ગત રચાયેલી ‘ચલચિત્ર પરીક્ષણ સમિતિ’ દ્વારા કરવામાં આવેલા પરીક્ષણ બાદ પસંદગી પામેલા ચલચિત્રોને આ પારિતોષિક તથા રોકડ પુરસ્કાર જાહેર કરવામાં આવ્યા છે, જેની સંપૂર્ણ યાદી નીચે મુજબ છે:
વર્ષ – ૨૦૨૦
અ.નં. |
પારિતોષિકનું નામ |
ચલચિત્રના વિભાગનું નામ |
વિજેતા |
ચલચિત્રનું નામ |
રોકડ પુરસ્કાર રૂા. |
૧ |
શ્રેષ્ઠ ચલચિત્ર |
નિર્માતા |
ડી.બી.ટોકીઝ
(દુર્ગેશ તન્ના) |
લવની
લવ સ્ટોરી |
૨,૫૦,૦૦૦/- |
૨ |
શ્રેષ્ઠ ચલચિત્ર |
દિગ્દર્શક |
દુર્ગેશ
તન્ના |
લવની
લવ સ્ટોરી |
૨,૫૦,૦૦૦/- |
૩ |
દ્વિતીય શ્રેષ્ઠ
ચલચિત્ર |
નિર્માતા |
માનસી
પાર્થિવ ગોહિલ – (Soul Sutra) |
ગોળકેરી |
૧,૨૫,૦૦૦/- |
૪ |
દ્રિતીય શ્રેષ્ઠ ચલચિત્ર |
દિગ્દર્શક |
વિરલ
શાહ |
ગોળકેરી |
૧,૨૫,૦૦૦/- |
૫ |
ગુજરાતી સાહિત્ય પર આધારિત
શ્રેષ્ઠ ચલચિત્ર |
નિર્માતા |
પંસદગી
પામેલ નથી |
પંસદગી
પામેલ નથી |
--- |
૬ |
ગુજરાતી સાહિત્ય પર આધારિત
શ્રેષ્ઠ ચલચિત્ર |
દિગ્દર્શક |
પંસદગી
પામેલ નથી |
પંસદગી
પામેલ નથી |
--- |
૭ |
શ્રેષ્ઠ લોકપ્રિય ચલચિત્ર |
નિર્માતા |
માનસી
પાર્થિવ ગોહિલ |
ગોળકેરી |
૨,૫૦,૦૦૦/- |
૮ |
શ્રેષ્ઠ લોકપ્રિય ચલચિત્ર |
દિગ્દર્શક |
વિરલ
શાહ |
ગોળકેરી |
૨,૫૦,૦૦૦/- |
૯ |
મહિલા સશકિત કરણ અંગેનું શ્રેષ્ઠ
ચલચિત્ર |
નિર્માતા |
પંસદગી
પામેલ નથી |
પંસદગી
પામેલ નથી |
--- |
૧૦ |
મહિલા સશકિત કરણ અંગેનું શ્રેષ્ઠ
ચલચિત્ર |
દિગ્દર્શક |
પંસદગી
પામેલ નથી |
પંસદગી
પામેલ નથી |
--- |
૧૧ |
શ્રેષ્ઠ બાળ ચલચિત્ર |
નિર્માતા |
પંસદગી
પામેલ નથી |
પંસદગી
પામેલ નથી |
--- |
૧૨ |
શ્રેષ્ઠ બાળ ચલચિત્ર |
દિગ્દર્શક |
પંસદગી
પામેલ નથી |
પંસદગી
પામેલ નથી |
--- |
૧૩ |
દ્વિતીય શ્રેષ્ઠ બાળ ચલચિત્ર |
નિર્માતા |
પંસદગી
પામેલ નથી |
પંસદગી
પામેલ નથી |
--- |
૧૪ |
દ્વિતીય શ્રેષ્ઠ બાળ ચલચિત્ર |
દિગ્દર્શક |
પંસદગી
પામેલ નથી |
પંસદગી
પામેલ નથી |
--- |
૧૫ |
શ્રેષ્ઠ દિગ્દર્શન |
દિગ્દર્શક |
દુર્ગેશ
તન્ના |
લવની
લવ સ્ટોરી |
૨,૫૦,૦૦૦/- |
૧૬ |
દ્વિતીય શ્રેષ્ઠ દિગ્દર્શન
|
દિગ્દર્શક |
રક્ષિત
વસાવડા |
યુવા
સરકાર |
૧,૫૦,૦૦૦/- |
૧૭ |
શ્રેષ્ઠ કલા દિગ્દર્શન |
કલા
દિગ્દર્શક |
શૈલેષ
પ્રજાપતિ |
કેમ
છો ? |
૭૫,૦૦૦/- |
૧૮ |
શ્રેષ્ઠ અભિનેતા |
અભિનેતા |
મલ્હાર
ઠાકર |
ગોળકેરી |
૭૫,૦૦૦/- |
૧૯ |
શ્રેષ્ઠ અભિનેત્રી |
અભિનેત્રી |
કિંજલ
રાજપ્રિયા |
કેમ
છો ? |
૭૫,૦૦૦/- |
૨૦ |
શ્રેષ્ઠ સહાયક અભિનેતા |
સહાયક
અભિનેતા |
મેહુલ
બુચ |
યુવા
સરકાર |
૫૧,૦૦૦/- |
૨૧ |
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી |
સહાયક
અભિનેત્રી |
વંદના
પાઠક |
ગોળકેરી |
૫૧,૦૦૦/- |
૨૨ |
શ્રેષ્ઠ બાળ કલાકાર |
બાળ
કલાકાર |
ભવ્ય
સિરોહી |
લવની
લવ સ્ટોરી |
૫૧,૦૦૦/- |
૨૩ |
શ્રેષ્ઠ પાર્શ્વ ગાયક |
પાર્શ્વ
ગાયક |
આદિત્ય
ગઢવી (ગીત
– જોગી) |
લવની
લવ સ્ટોરી |
૫૧,૦૦૦/- |
૨૪ |
શ્રેષ્ડ પાર્શ્વ ગાયિકા |
પાર્શ્વ
ગાયિકા |
યશીતા
શર્મા (ગીત
– સપના) |
લવની
લવ સ્ટોરી |
૫૧,૦૦૦/- |
૨૫ |
દ્વિતીય શ્રેષ્ડ પાર્શ્વ ગાયક |
પાર્શ્વ
ગાયક |
મયૂર
ચૌહાણ (ગીત
–એક્લો જાણે) |
યુવા
સરકાર |
૨૧,૦૦૦/- |
૨૬ |
દ્વિતીય શ્રેષ્ડ પાર્શ્વ ગાયિકા |
પાર્શ્વ
ગાયિકા |
કવિતા
દાસ (ગીત – મારા મલકના મેના રાણી) |
હવે
ક્યારે મળીશુ ? |
૨૧,૦૦૦/- |
૨૭ |
શ્રેષ્ઠ છબીકલા |
છબીકલાકાર |
વિકાસ
જોષી |
ગોળકેરી |
૫૧,૦૦૦/- |
૨૮ |
શ્રેષ્ઠ સાઉન્ડ ડીઝાઇનર |
સાઉન્ડ
ડીઝાઇન |
અક્ષ
સેન ગુપ્તા – યોગેશ
નેહે |
લવની
લવ સ્ટોરી |
૫૧,૦૦૦/- |
૨૯ |
શ્રેષ્ઠ સાઉન્ડ ડીઝાઇનર |
અંતિમ
મિશ્ર ટ્રેકના |
જય
પ્રકાશભાઇ મહેતા |
મિશન
ગુજરાત |
૫૧,૦૦૦/- |
૩૦ |
શ્રેષ્ઠ સંકલન |
સંકલનકાર |
નિરવ
પંચાલ |
લવની
લવ સ્ટોરી |
૫૧,૦૦૦/- |
૩૧ |
શ્રેષ્ઠ પટકથા |
વાર્તા
લેખક |
હર્ષલ
માંકડ |
યુવા
સરકાર |
૫૧,૦૦૦/- |
૩૨ |
શ્રેષ્ઠ પટકથા |
પટકથા
લેખક |
દુર્ગેશ
તન્ના |
લવની
લવ સ્ટોરી |
૫૧,૦૦૦/- |
૩૩ |
શ્રેષ્ઠ પટકથા |
સંવાદ
લેખક |
દુર્ગેશ
તન્ના |
લવની
લવ સ્ટોરી |
૫૧,૦૦૦/- |
૩૪ |
શ્રેષ્ડ સંગીત નિર્દેશન |
સંગીત
નિર્દેશક (ગીત) |
પાર્થ
ભરત ઠક્કર |
લવની
લવ સ્ટોરી |
૫૧,૦૦૦/- |
૩૫ |
શ્રેષ્ડ સંગીત નિર્દેશન |
સંગીત
નિર્દેશક (પૃષ્ડભૂમિ સંગીત) |
સલીલ
અમ્રુતે |
ગોળકેરી |
૫૧,૦૦૦/- |
૩૬ |
શ્રેષ્ડ ગીત |
ગીતકાર |
નીરેન
એચ. ભટ્ટ |
લવની
લવ સ્ટોરી |
૫૧,૦૦૦/- |
૩૭ |
શ્રેષ્ડ નૃત્ય નિર્દેશન |
નૃત્ય
નિર્દેશક |
માધવ
કિશન |
હવે
ક્યારે મળીશુ ? |
૫૧,૦૦૦/- |
૩૮ |
શ્રેષ્ડ વેશભૂષા ડીઝાઇનર |
વેશભૂષા
નિર્દેશક |
નીકી
જોશી |
લવની
લવ સ્ટોરી |
૫૧,૦૦૦/- |
૩૯ |
શ્રેષ્ડ મેકઅપ કલાકાર |
મેકઅપ
નિર્દેશક |
સસ્મિતા
દાસ |
ગોળકેરી |
૫૧,૦૦૦/- |
૪૦ |
પરીક્ષણ સમિતિ દ્વારા નિયત
થયેલ ખાસ પુરસ્કાર |
શ્રેષ્ડ
ચલચિત્રના નિર્માતાને |
નિલેશ
કાતરોડીયા - નિર્મલા ક્રિએશન |
યુવા
સરકાર |
૨,૫૦,૦૦૦/- |
૪૧ |
પરીક્ષણ સમિતિ દ્વારા નિયત
થયેલ ખાસ પુરસ્કાર |
વ્યકિતગત
પુરુષને |
પ્રતિક
ગાંધી |
લવની
લવ સ્ટોરી |
૧,૦૦,૦૦૦/- |
૪૨ |
પરીક્ષણ સમિતિ દ્વારા નિયત
થયેલ ખાસ પુરસ્કાર |
વ્યકિતગત
મહિલાને |
માનસી
પારેખ |
ગોળકેરી |
૧,૦૦,૦૦૦/- |
૪૩ |
શ્રેષ્ડ દસ્તાવેજી ચલચિત્ર
|
નિર્માતા |
પંસદગી
પામેલ નથી |
પંસદગી
પામેલ નથી |
--- |
૪૪ |
દ્વિતીય શ્રેષ્ડ દસ્તાવેજી
ચલચિત્ર |
નિર્માતા |
પંસદગી
પામેલ નથી |
પંસદગી
પામેલ નથી |
--- |
૪૫ |
શ્રેષ્ડ ટી.વી.દસ્તાવેજી
ચિત્ર |
નિર્માતા |
પંસદગી
પામેલ નથી |
પંસદગી
પામેલ નથી |
--- |
૪૬ |
દ્વિતીય શ્રેષ્ડ ટી.વી.દસ્તાવેજી
ચિત્ર |
નિર્માતા |
પંસદગી
પામેલ નથી |
પંસદગી
પામેલ નથી |
--- |
|
|
|
કુલ રકમ રૂપિયા બત્રીસ લાખ
પંચ્યાસી હજાર પુરા |
૩૨,૮૫,૦૦૦/- |
વર્ષ – ૨૦૨૧
અ.નં. |
પારિતોષિકનું નામ |
ચલચિત્રના વિભાગનું નામ |
વિજેતા |
ચલચિત્રનું નામ |
રોકડ પુરસ્કાર રૂા. |
૧ |
શ્રેષ્ઠ ચલચિત્ર |
નિર્માતા |
પ્રિનલ
ઓબેરોય – આર્ચ એંજલ્સ |
કોઠી
૧૯૪૭ |
૨,૫૦,૦૦૦/- |
૨ |
શ્રેષ્ઠ ચલચિત્ર |
દિગ્દર્શક |
પ્રસાદ
ગવંડી |
કોઠી
૧૯૪૭ |
૨,૫૦,૦૦૦/- |
૩ |
દ્વિતીય શ્રેષ્ઠ
ચલચિત્ર |
નિર્માતા |
નરેશ
પ્રજાપતિ – K.D.Films |
દિવા
સ્વપ્ન |
૧,૨૫,૦૦૦/- |
૪ |
દ્રિતીય શ્રેષ્ઠ ચલચિત્ર |
દિગ્દર્શક |
સતિષ
ડાવરા |
દિવા
સ્વપ્ન |
૧,૨૫,૦૦૦/- |
૫ |
ગુજરાતી સાહિત્ય પર આધારિત
શ્રેષ્ઠ ચલચિત્ર |
નિર્માતા |
પંસદગી
પામેલ નથી |
પંસદગી
પામેલ નથી |
--- |
૬ |
ગુજરાતી સાહિત્ય પર આધારિત
શ્રેષ્ઠ ચલચિત્ર |
દિગ્દર્શક |
પંસદગી
પામેલ નથી |
પંસદગી
પામેલ નથી |
--- |
૭ |
શ્રેષ્ઠ લોકપ્રિય ચલચિત્ર |
નિર્માતા |
નરેશ
પ્રજાપતિ |
દિવા
સ્વપ્ન |
૨,૫૦,૦૦૦/- |
૮ |
શ્રેષ્ઠ લોકપ્રિય ચલચિત્ર |
દિગ્દર્શક |
સતિષ
ડાવરા |
દિવા
સ્વપ્ન |
૨,૫૦,૦૦૦/- |
૯ |
મહિલા સશકિત કરણ અંગેનું શ્રેષ્ઠ
ચલચિત્ર |
નિર્માતા |
ક્રિશ્ના
શાહ – કવચ કુંડળ મિડિયા પ્રોડક્શન |
ભારત
મારો દેશ છે |
૨,૫૦,૦૦૦/- |
૧૦ |
મહિલા સશકિત કરણ અંગેનું શ્રેષ્ઠ
ચલચિત્ર |
દિગ્દર્શક |
ભાવિન
ત્રિવેદી |
ભારત
મારો દેશ છે |
૨,૫૦,૦૦૦/- |
૧૧ |
શ્રેષ્ઠ બાળ ચલચિત્ર |
નિર્માતા |
પંસદગી
પામેલ નથી |
પંસદગી
પામેલ નથી |
--- |
૧૨ |
શ્રેષ્ઠ બાળ ચલચિત્ર |
દિગ્દર્શક |
પંસદગી
પામેલ નથી |
પંસદગી
પામેલ નથી |
--- |
૧૩ |
દ્વિતીય શ્રેષ્ઠ બાળ ચલચિત્ર |
નિર્માતા |
પંસદગી
પામેલ નથી |
પંસદગી
પામેલ નથી |
--- |
૧૪ |
દ્વિતીય શ્રેષ્ઠ બાળ ચલચિત્ર |
દિગ્દર્શક |
પંસદગી
પામેલ નથી |
પંસદગી
પામેલ નથી |
--- |
૧૫ |
શ્રેષ્ઠ દિગ્દર્શન |
દિગ્દર્શક |
ભાવિન
ત્રિવેદી |
ભારત
મારો દેશ છે |
૨,૫૦,૦૦૦/- |
૧૬ |
દ્વિતીય શ્રેષ્ઠ દિગ્દર્શન
|
દિગ્દર્શક |
ગુનવીન
કૌર - રોબિન સિકરવર |
ડ્રામેબાજ |
૧,૫૦,૦૦૦/- |
૧૭ |
શ્રેષ્ઠ કલા દિગ્દર્શન |
કલા
દિગ્દર્શક |
કુંજ
અઢીયા |
ડ્રામેબાજ |
૭૫,૦૦૦/- |
૧૮ |
શ્રેષ્ઠ અભિનેતા |
અભિનેતા |
આદેશસિંઘ
તોમર |
ડ્રામેબાજ |
૭૫,૦૦૦/- |
૧૯ |
શ્રેષ્ઠ અભિનેત્રી |
અભિનેત્રી |
ડેનિશા
ગુમરા |
ભારત
મારો દેશ છે |
૭૫,૦૦૦/- |
૨૦ |
શ્રેષ્ઠ સહાયક અભિનેતા |
સહાયક
અભિનેતા |
ચેતન
દૈયા |
દિવા
સ્વપ્ન |
૫૧,૦૦૦/- |
૨૧ |
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી |
સહાયક
અભિનેત્રી |
મનિષા
ત્રિવેદી |
ભારત
મારો દેશ છે |
૫૧,૦૦૦/- |
૨૨ |
શ્રેષ્ઠ બાળ કલાકાર |
બાળ
કલાકાર |
ઉત્સવ
પટેલ |
શાબાશ |
૫૧,૦૦૦/- |
૨૩ |
શ્રેષ્ઠ પાર્શ્વ ગાયક |
પાર્શ્વ
ગાયક |
મીત
મહેતા ( હું છું ઇશ્ક) |
તારી
સાથે |
૫૧,૦૦૦/- |
૨૪ |
શ્રેષ્ડ પાર્શ્વ ગાયિકા |
પાર્શ્વ
ગાયિકા |
નયના
શર્મા ( હું છું ઇશ્ક) |
તારી
સાથે |
૫૧,૦૦૦/- |
૨૫ |
દ્વિતીય શ્રેષ્ડ પાર્શ્વ ગાયક |
પાર્શ્વ
ગાયક |
પાર્થ
ઓઝા |
દિવા
સ્વપ્ન |
૨૧,૦૦૦/- |
૨૬ |
દ્વિતીય શ્રેષ્ડ પાર્શ્વ ગાયિકા |
પાર્શ્વ
ગાયિકા |
સાંત્વની
ત્રિવેદી |
ધન
ધતુડી પતુડી |
૨૧,૦૦૦/- |
૨૭ |
શ્રેષ્ઠ છબીકલા |
છબીકલાકાર |
હિતેષ
બેલદાર |
કોઠી
૧૯૪૭ |
૫૧,૦૦૦/- |
૨૮ |
શ્રેષ્ઠ સાઉન્ડ ડીઝાઇનર |
સાઉન્ડ
ડીઝાઇન |
રાહુલ
ગુરુંગ |
કોઠી
૧૯૪૭ |
૫૧,૦૦૦/- |
૨૯ |
શ્રેષ્ઠ સાઉન્ડ ડીઝાઇનર |
અંતિમ
મિશ્ર ટ્રેકના |
આલોક
ડે |
દિવા
સ્વપ્ન |
૫૧,૦૦૦/- |
૩૦ |
શ્રેષ્ઠ સંકલન |
સંકલનકાર |
ધર્મેશ
ચાંચડીયા |
કોઠી
૧૯૪૭ |
૫૧,૦૦૦/- |
૩૧ |
શ્રેષ્ઠ પટકથા |
વાર્તા
લેખક |
ગુનવીન
કૌર |
ડ્રામેબાજ |
૫૧,૦૦૦/- |
૩૨ |
શ્રેષ્ઠ પટકથા |
પટકથા
લેખક |
ગુનવીન
કૌર |
ડ્રામેબાજ |
૫૧,૦૦૦/- |
૩૩ |
શ્રેષ્ઠ પટકથા |
સંવાદ
લેખક |
ચિનુ
મોદી |
ગાંધીની
બકરી |
૫૧,૦૦૦/- |
૩૪ |
શ્રેષ્ડ સંગીત નિર્દેશન |
સંગીત
નિર્દેશક (ગીત) |
મૌલિક
મહેતા (
હું છું ઇશ્ક) |
તારી
સાથે |
૫૧,૦૦૦/- |
૩૫ |
શ્રેષ્ડ સંગીત નિર્દેશન |
સંગીત
નિર્દેશક (પૃષ્ડભૂમિ સંગીત) |
મિહીર
ભટ્ટ |
કોઠી
૧૯૪૭ |
૫૧,૦૦૦/- |
૩૬ |
શ્રેષ્ડ ગીત |
ગીતકાર |
ભાર્ગવ
પુરોહીત |
ડ્રામેબાજ |
૫૧,૦૦૦/- |
૩૭ |
શ્રેષ્ડ નૃત્ય નિર્દેશન |
નૃત્ય
નિર્દેશક |
સંજય
પ્રધાન |
તારી
સાથે |
૫૧,૦૦૦/- |
૩૮ |
શ્રેષ્ડ વેશભૂષા ડીઝાઇનર |
વેશભૂષા
નિર્દેશક |
પૌરવી
જોષી |
ભારત
મારો દેશ છે |
૫૧,૦૦૦/- |
૩૯ |
શ્રેષ્ડ મેકઅપ કલાકાર |
મેકઅપ
નિર્દેશક |
સર્વ
પ્રિયાદશી |
કોઠી
૧૯૪૭ |
૫૧,૦૦૦/- |
૪૦ |
પરીક્ષણ સમિતિ દ્વારા નિયત
થયેલ ખાસ પુરસ્કાર |
શ્રેષ્ડ
ચલચિત્રના નિર્માતાને |
ઉત્પલ
મોદી - હેલી ફિલ્મસ |
ગાંધી
ની બકરી |
૨,૫૦,૦૦૦/- |
૪૧ |
પરીક્ષણ સમિતિ દ્વારા નિયત
થયેલ ખાસ પુરસ્કાર |
વ્યકિતગત
પુરુષને |
હિતુ
કનોડિયા |
કોઠી
૧૯૪૭ |
૧,૦૦,૦૦૦/- |
૪૨ |
પરીક્ષણ સમિતિ દ્વારા નિયત
થયેલ ખાસ પુરસ્કાર |
વ્યકિતગત
મહિલાને |
પ્રિનલ
ઓબેરોય |
કોઠી
૧૯૪૭ |
૧,૦૦,૦૦૦/- |
૪૩ |
શ્રેષ્ડ દસ્તાવેજી ચલચિત્ર
|
નિર્માતા |
પંસદગી
પામેલ નથી |
પંસદગી
પામેલ નથી |
--- |
૪૪ |
દ્વિતીય શ્રેષ્ડ દસ્તાવેજી
ચલચિત્ર |
નિર્માતા |
પંસદગી
પામેલ નથી |
પંસદગી
પામેલ નથી |
--- |
૪૫ |
શ્રેષ્ડ ટી.વી.દસ્તાવેજી
ચિત્ર |
નિર્માતા |
પંસદગી
પામેલ નથી |
પંસદગી
પામેલ નથી |
--- |
૪૬ |
દ્વિતીય શ્રેષ્ડ ટી.વી.દસ્તાવેજી
ચિત્ર |
નિર્માતા |
પંસદગી
પામેલ નથી |
પંસદગી
પામેલ નથી |
--- |
|
|
|
કુલ રકમ રૂપિયા સાડત્રીસ લાખ
પંચ્યાસી હજાર પુરા |
૩૭,૮૫,૦૦૦/- |
વર્ષ – ૨૦૨૨
અ.નં. |
પારિતોષિકનું નામ |
ચલચિત્રના વિભાગનું નામ |
વિજેતા |
ચલચિત્રનું નામ |
રોકડ પુરસ્કાર રૂા. |
૧ |
શ્રેષ્ઠ ચલચિત્ર |
નિર્માતા |
આરતી
પટેલ (અક્ષર
કોમ્યુનીકશેન) |
ઓમ
મંગલમ સિંગલમ |
૨,૫૦,૦૦૦/- |
૨ |
શ્રેષ્ઠ ચલચિત્ર |
દિગ્દર્શક |
સંદીપ
પટેલ |
ઓમ
મંગલમ સિંગલમ |
૨,૫૦,૦૦૦/- |
૩ |
દ્વિતીય શ્રેષ્ઠ
ચલચિત્ર |
નિર્માતા |
નેહા
રાજોરા |
ચબૂતરો |
૧,૨૫,૦૦૦/- |
૪ |
દ્રિતીય શ્રેષ્ઠ ચલચિત્ર |
દિગ્દર્શક |
ચાણકય
પટેલ |
ચબૂતરો |
૧,૨૫,૦૦૦/- |
૫ |
ગુજરાતી સાહિત્ય પર આધારિત
શ્રેષ્ઠ ચલચિત્ર |
નિર્માતા |
પસંદગી
પામેલ નથી |
પસંદગી
પામેલ નથી |
--- |
૬ |
ગુજરાતી સાહિત્ય પર આધારિત
શ્રેષ્ઠ ચલચિત્ર |
દિગ્દર્શક |
પસંદગી
પામેલ નથી |
પસંદગી
પામેલ નથી |
--- |
૭ |
શ્રેષ્ઠ લોકપ્રિય ચલચિત્ર |
નિર્માતા |
આનંદ
પંડિત-વૈશલ શાહ (જેનોક
ફિલ્મસ એલ.એલ.પી.) |
ફકત
મહિલાઓ માટે |
૨,૫૦,૦૦૦/- |
૮ |
શ્રેષ્ઠ લોકપ્રિય ચલચિત્ર |
દિગ્દર્શક |
જય
બોડસ |
ફકત
મહિલાઓ માટે |
૨,૫૦,૦૦૦/- |
૯ |
મહિલા સશકિત કરણ અંગેનું શ્રેષ્ઠ
ચલચિત્ર |
નિર્માતા |
ઉમેશ
શર્મા |
નાયિકા
દેવી |
૨,૫૦,૦૦૦/- |
૧૦ |
મહિલા સશકિત કરણ અંગેનું શ્રેષ્ઠ
ચલચિત્ર |
દિગ્દર્શક |
નીતિન
ગાવડે |
નાયિકા
દેવી |
૨,૫૦,૦૦૦/- |
૧૧ |
શ્રેષ્ઠ બાળ ચલચિત્ર |
નિર્માતા |
ધ્રુવિન
શાહ |
મેડલ |
૨,૫૦,૦૦૦/- |
૧૨ |
શ્રેષ્ઠ બાળ ચલચિત્ર |
દિગ્દર્શક |
ધવલ
શુકલ |
મેડલ |
૨,૫૦,૦૦૦/- |
૧૩ |
દ્વિતીય શ્રેષ્ઠ બાળ ચલચિત્ર |
નિર્માતા |
મૃણાલ-
દેવદત્ત કાપડિયા |
મૃગતૃષ્ણા |
૧,૨૫,૦૦૦/- |
૧૪ |
દ્વિતીય શ્રેષ્ઠ બાળ ચલચિત્ર |
દિગ્દર્શક |
ડો.દર્શન
ત્રિવેદી |
મૃગતૃષ્ણા |
૧,૨૫,૦૦૦/- |
૧૫ |
શ્રેષ્ઠ દિગ્દર્શન |
દિગ્દર્શક |
પેન
નલિન |
છેલ્લો
શો |
૨,૫૦,૦૦૦/- |
૧૬ |
દ્વિતીય શ્રેષ્ઠ દિગ્દર્શન
|
દિગ્દર્શક |
રાહુલ
ભોલે – વિનીત કનોજિયા |
વિકીડાનો
વરઘોડો |
૧,૫૦,૦૦૦/- |
૧૭ |
શ્રેષ્ઠ કલા દિગ્દર્શન |
કલા
દિગ્દર્શક |
જય
શિહોરા |
ઓમ
મંગલમ સિંગલમ |
૭૫,૦૦૦/- |
૧૮ |
શ્રેષ્ઠ અભિનેતા |
અભિનેતા |
યશ
સોની |
ફકત
મહિલાઓ માટે |
૭૫,૦૦૦/- |
૧૯ |
શ્રેષ્ઠ અભિનેત્રી |
અભિનેત્રી |
આરોહી
પટેલ |
ઓમ
મંગલમ સિંગલમ |
૭૫,૦૦૦/- |
૨૦ |
શ્રેષ્ઠ સહાયક અભિનેતા |
સહાયક
અભિનેતા |
મૌલિક
નાયક |
મેડલ |
૫૧,૦૦૦/- |
૨૧ |
શ્રેષ્ઠ સહાયક અભિનેત્રી |
સહાયક
અભિનેત્રી |
વંદના
પાઠક |
કહેવતલાલ
પરિવાર |
૫૧,૦૦૦/- |
૨૨ |
શ્રેષ્ઠ બાળ કલાકાર |
બાળ
કલાકાર |
ભાવિન
રબારી |
છેલ્લો
શો |
૫૧,૦૦૦/- |
૨૩ |
શ્રેષ્ઠ પાર્શ્વ ગાયક |
પાર્શ્વ
ગાયક |
સિઘ્ઘાર્થ
અમિત ભાવસાર |
ચબૂતરો |
૫૧,૦૦૦/- |
૨૪ |
શ્રેષ્ડ પાર્શ્વ ગાયિકા |
પાર્શ્વ
ગાયિકા |
ઐશ્વર્યા
મજમુદાર |
નાડીદોષ |
૫૧,૦૦૦/- |
૨૫ |
દ્વિતીય શ્રેષ્ડ પાર્શ્વ ગાયક |
પાર્શ્વ
ગાયક |
કેદાર
ઉપાઘ્યાય |
નાડીદોષ |
૨૧,૦૦૦/- |
૨૬ |
દ્વિતીય શ્રેષ્ડ પાર્શ્વ ગાયિકા |
પાર્શ્વ
ગાયિકા |
ઇશાની
દવે |
ઓમ
મંગલમ સિંગલમ |
૨૧,૦૦૦/- |
૨૭ |
શ્રેષ્ઠ છબીકલા |
છબીકલાકાર |
ધીરેન્દ્રનાથ
શુકલ |
ચબૂતરો |
૫૧,૦૦૦/- |
૨૮ |
શ્રેષ્ઠ સાઉન્ડ ડીઝાઇનર |
સાઉન્ડ
ડીઝાઇન |
યશ
દરજી |
ચબૂતરો |
૫૧,૦૦૦/- |
૨૯ |
શ્રેષ્ઠ સાઉન્ડ ડીઝાઇનર |
અંતિમ
મિશ્ર ટ્રેકના |
અજીતસીંહ
રાઠોર – ભાસ્કર રોય |
ઓમ
મંગલમ સિંગલમ |
૫૧,૦૦૦/- |
૩૦ |
શ્રેષ્ઠ સંકલન |
સંકલનકાર |
પાવન
ભટ્ટ – શ્રેયસ બેલતાંગડી |
છેલ્લો
શો |
૫૧,૦૦૦/- |
૩૧ |
શ્રેષ્ઠ પટકથા |
વાર્તા
લેખક |
નલિન
પંડયા |
છેલ્લો
શો |
૫૧,૦૦૦/- |
૩૨ |
શ્રેષ્ઠ પટકથા |
પટકથા
લેખક |
મિતાઇ
શુકલ - નેહલ બક્ષી |
ઓમ
મંગલમ સિંગલમ |
૫૧,૦૦૦/- |
૩૩ |
શ્રેષ્ઠ પટકથા |
સંવાદ
લેખક |
મિતાઇ
શુકલ - નેહલ બક્ષી |
ઓમ
મંગલમ સિંગલમ |
૫૧,૦૦૦/- |
૩૪ |
શ્રેષ્ડ સંગીત નિર્દેશન |
સંગીત
નિર્દેશક (ગીત) |
સચિન
– જીગર |
ઓમ
મંગલમ સિંગલમ |
૫૧,૦૦૦/- |
૩૫ |
શ્રેષ્ડ સંગીત નિર્દેશન |
સંગીત
નિર્દેશક (પૃષ્ડભૂમિ સંગીત) |
કેદાર
– ભાર્ગવ |
ફકત
મહિલાઓ માટે |
૫૧,૦૦૦/- |
૩૬ |
શ્રેષ્ડ ગીત |
ગીતકાર |
મિલિન્દ
ગઢવી |
નાડી
દોષ |
૫૧,૦૦૦/- |
૩૭ |
શ્રેષ્ડ નૃત્ય નિર્દેશન |
નૃત્ય
નિર્દેશક |
સમીર
– અર્શ તન્ના |
ઓમ
મંગલમ સિંગલમ |
૫૧,૦૦૦/- |
૩૮ |
શ્રેષ્ડ વેશભૂષા ડીઝાઇનર |
વેશભૂષા
નિર્દેશક |
સિયા
શેઠ |
છેલ્લો
શો |
૫૧,૦૦૦/- |
૩૯ |
શ્રેષ્ડ મેકઅપ કલાકાર |
મેકઅપ
નિર્દેશક |
હેતુલ
તપોધન |
ફકત
મહિલાઓ માટે |
૫૧,૦૦૦/- |
૪૦ |
પરીક્ષણ સમિતિ દ્વારા નિયત
થયેલ ખાસ પુરસ્કાર |
શ્રેષ્ડ
ચલચિત્રના નિર્માતાને |
ધીર
મોમાયા |
છેલ્લો
શો |
૨,૫૦,૦૦૦/- |
૪૧ |
પરીક્ષણ સમિતિ દ્વારા નિયત
થયેલ ખાસ પુરસ્કાર |
વ્યકિતગત
પુરુષને |
રોનક
કામદાર |
ચબૂતરો |
૧,૦૦,૦૦૦/- |
૪૨ |
પરીક્ષણ સમિતિ દ્વારા નિયત
થયેલ ખાસ પુરસ્કાર |
વ્યકિતગત
મહિલાને |
અંજલિ
બારોટ |
ચબૂતરો |
૧,૦૦,૦૦૦/- |
૪૩ |
શ્રેષ્ડ દસ્તાવેજી ચલચિત્ર
|
નિર્માતા |
પસંદગી
પામેલ નથી |
પસંદગી
પામેલ નથી |
--- |
૪૪ |
દ્વિતીય શ્રેષ્ડ દસ્તાવેજી
ચલચિત્ર |
નિર્માતા |
પસંદગી
પામેલ નથી |
પસંદગી
પામેલ નથી |
--- |
૪૫ |
શ્રેષ્ડ ટી.વી.દસ્તાવેજી
ચિત્ર |
નિર્માતા |
પસંદગી
પામેલ નથી |
પસંદગી
પામેલ નથી |
--- |
૪૬ |
દ્વિતીય શ્રેષ્ડ ટી.વી.દસ્તાવેજી
ચિત્ર |
નિર્માતા |
પસંદગી
પામેલ નથી |
પસંદગી
પામેલ નથી |
--- |
|
|
|
કુલ રકમ રૂપિયા પિસ્તાલીસ લાખ
પાંત્રીસ હજાર પુરા |
૪૫,૩૫,૦૦૦/- |
0 Komentar
Post a Comment