સમરસ છાત્રાલય
Saturday, August 26, 2023
Add Comment
સમરસ છાત્રાલય
- અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓને ગુજરાતના મોટા શહેરોમાં અભ્યાસ કરવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે સમરસ હોસ્ટેલની યોજના શરૂ કરી છે.
- જેનો ઉદ્દેશ રાજ્યના છ મહાનગરોમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ જનજાતિઓ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓ માટે નિવાસી સેવાઓ ઉપલબ્ધ કરવા માટે મેગા સમરસ હોસ્ટેલોનું નિર્માણ કરવું.
- છ મહાનગરમાં અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, આણંદ અને રાજકોટનો સમાવેશ થાય છે.
- અપેક્ષિત લાભાર્થીઓ | લગભગ ૧૨,૦૦૦ અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ
- ક્ષમતા | પ્રત્યેક હોસ્ટેલ દીઠ ૨૦૦૦ વિદ્યાર્થીઓ માટેની ક્ષમતા
- યોજના નીચે લાભ | 'સ્ટેટ ઓફ આર્ટ' કક્ષાની સુવિધાઓ સાથે સુસજ્જ
- નાણાકીય જોગવાઈ | સરકારે સૈધ્ધાંતિક રીતે આ હોસ્ટેલોના બાંધકામ માટે રૂપિયા ૬૨૮ કરોડ મંજૂર કર્યા છે.
- હાલની સ્થિતિ | બાંધકામ ચાલુ છે.
0 Komentar
Post a Comment