ગણવેશ માટે સહાય
ગણવેશ માટે સહાય
પ્રારંભ | ૧૯૭૩
વિહંગાવલોકન | શિક્ષણ માટે આર્થિક સહયોગ અને પ્રેરણા પ્રોત્સાહન ઉપલબ્ધ
કરવા ગણવેશ સહાય.
ઉદ્દેશ | પ્રાથમિક શિક્ષણને પ્રોત્સાહન પૂરું પાડવામાં સહાય.
ભાગીદાર સંસ્થા | એક પણ નહિ
ભૌગોલિક ભૂમિભાગ | તમામ જિલ્લાઓ
અપેક્ષિત લાભાર્થીઓ | ધોરણ ૧ થી ૮ સુધીમાં અભ્યાસ કરતાં અનુસૂચિત જનજાતિના તમામ
વિદ્યાર્થીઓ
પાત્રતાના માપદંડ | ધોરણ ૧ થી ૮ સુધીમાં અભ્યાસ કરતાં અનુસૂચિત જનજાતિના તમામ
વિદ્યાર્થીઓ (આવક મર્યાદાને ધ્યાનમાં લીધા સિવાય)
યોજના નીચેના લાભ | ત્રણ જોડી ગણવેશ માટે વાર્ષિક રૂપિયા ૯૦૦/-ની સહાય.
યોજનાની સિધ્ધિ | વર્ષ ૨૦૧૯-૨૦ માં ૧૨.૧૬ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ આપવામાં
આવ્યાં છે.
0 Komentar
Post a Comment