ભારતમાં રેમિટન્સ
Tuesday, August 15, 2023
Add Comment
ભારતમાં રેમિટન્સ
- ભારતમાં રેમિટન્સ FY2022માં $89.1 બિલિયનથી વધીને FY2023માં $112.5 બિલિયન થયુ.
- FY2023માં NRIs દ્વારા ભારતમાં મોકલવામાં આવેલ રેમિટન્સ 26% વધીને $112.5 બિલિયન થયું છે.
- આ રોગચાળા પછી વૈશ્વિક સ્તરે ભારતીય વ્યાવસાયિકોની માંગમાં વધારો દર્શાવે છે.
- ભારત છેલ્લા ઘણા વર્ષોથી વૈશ્વિક સ્તરે રેમિટન્સ મેળવવામાં ટોચનું સ્થાન ધરાવે છે.
- ભારતમાં FDIનો પ્રવાહ ધીમો પડ્યો છે. FY2023માં ભારત $70.97 બિલિયનનું FDI આકર્ષિત કર્યું. FY2022માં ભારતમાં FDIનો પ્રવાહ ઘટીને $84.8 બિલિયન થયો છે.
- આરબીઆઈ દ્વારા 2020-21 માટે હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણ મુજબ, યુનાઇટેડ સ્ટેટ્સ ભારતમાં ઇનવર્ડ રેમિટન્સનો મુખ્ય સ્ત્રોત હતો.
- યુનાઇટેડ સ્ટેટ્સમાંથી રેમિટન્સ કુલ રેમિટન્સના 23.4% છે. યુનાઇટેડ સ્ટેટ્સ પછી 18% સાથે સંયુક્ત આરબ અમીરાત, યુકે (6.8%), સિંગાપોર (5.7%) અને સાઉદી અરેબિયા (5.1%) આવે છે.
0 Komentar
Post a Comment