Search Now

દૂધ સંજીવની યોજના

દૂધ સંજીવની યોજના

 


  • પ્રારંભ ૨૦૦૬-૦૭ (બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાઓની ૨૯૯ પ્રાથમિક શાળાઓ અને ૨૬ આશ્રમશાળાઓમાં ભણતા ૪૮,૧૦૯ આદિવાસી બાળકો માટે આ યોજના અમલમાં મૂકાઈ)
  • વિહંગાવલોકન આદિવાસી તાલુકાઓમાં બાળકોના આરોગ્યમાં સુધારો લાવવા
  • ઉદ્દેશ પ્રાથમિક શાળાઓમાં જતા આદિવાસી બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવી, પોષણસ્તર સમૃધ્ધ બનાવ્યું..
  • ભાગીદાર સંસ્થા જિલ્લા કક્ષાની સહકારી ડેરીઓ
  • ભૌગોલિક ભૂમિભાગ ૨૬ તાલુકા
  • અપેક્ષિત લાભાર્થીઓ પ્રાથમિક શાળાએ અને આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા આદિવાસી બાળકો
  • પાત્રતાના માપદંડ પ્રાથમિક શાળાઓ અને આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા આદિવાસી બાળકો.
  • યોજનાનો લાભ વિદ્યાર્થીઓને 200 ગ્રામ ડેરીનું ચોખ્ખુ દૂધ તેમાં 3% ફેટ 24 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 7 ગ્રામ પ્રોટીન, 500 IU વિટામીન-એ અને 40 IU વિટામીન-ડી ઉમેરીને શાળામાં દરરોજ વિદ્યાર્થીઓને નિયમિત અપાય છે.
  • મુખ્ય સિધ્ધિ આ યોજનાથી બાળકોમાં કુપોષણની સમસ્યા સફળતાપૂર્વક હલ કરી શકાઈ. વર્ષ-૨૦૧૯-૨૦ માં ૧૪ જિલ્લાના ૫૨ તાલુકાની ૮૯૫૮ શાળાઓના કુલ ૭,૬૮,૪૬૫ બાળકોને આ યોજના હેઠળ લાભ આપવામાં આવેલ છે

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel