Search Now

બિંદેશ્વર પાઠક

બિંદેશ્વર પાઠકનું અવસાન

બિંદેશ્વર પાઠક
  • બિંદેશ્વર પાઠકનું તાજેતરમાં અવસાન થયું.
  • તેઓ એક સામાજિક કાર્યકર અને 'સુલભ ઇન્ટરનેશનલ'ના સ્થાપક હતા.
  • તેમણે 1970માં સુલભ ઈન્ટરનેશનલ સોશિયલ સર્વિસની સ્થાપના કરી.
  • 1991માં તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
  • તેમણે હાથથી સફાઈ કરવાની પ્રથા વિરુદ્ધ એક વિશાળ ઝુંબેશ શરૂ કરી.
  • તેઓ ભારતીય રેલ્વેના સ્વચ્છ રેલ મિશનના બ્રાન્ડ એમ્બેસેડર હતા.
  • તેમણે "ધ રોડ ટુ ફ્રીડમ" નામનું પુસ્તક લખ્યું છે.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel