INS વિંધ્યાગીરી
Tuesday, August 15, 2023
Add Comment
પ્રોજેક્ટ 17A
- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 17 ઓગસ્ટે કોલકાતામાં વિંધ્યાગીરીનું લોકાર્પણ કરશે.
- વિંધ્યગિરિ એક પ્રોજેક્ટ 17A યુદ્ધ જહાજ છે. તેને ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ, કોલકાતા ખાતે લોન્ચ કરવામાં આવશે.
- તેનું નામ કર્ણાટકની એક પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે. તે પ્રોજેક્ટ 17A ફ્રિગેટ્સનું છઠ્ઠું જહાજ છે.
- પ્રોજેક્ટ 17A પ્રોગ્રામ હેઠળ, મુંબઈ સ્થિત મઝગાઉ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) ચાર જહાજોનું નિર્માણ કરી રહી છે અને ગાર્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ લિમિટેડ (GRSE) ત્રણ જહાજો બનાવી રહી છે.
- MDL અને GRSE એ પ્રોજેક્ટના પ્રથમ પાંચ જહાજો 2019-2022 વચ્ચે લોન્ચ કર્યા.
- નૌકાદળે કહ્યું કે આ યુદ્ધ જહાજો પ્રોજેક્ટ 17 ક્લાસ ફ્રિગેટ્સ (શિવાલિક ક્લાસ) માટે ફોલો-ઓન છે.
- ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરોએ પ્રોજેક્ટ 17A જહાજોની ડિઝાઇન ઇન-હાઉસ બનાવી છે.
- INS વિંધ્યાગીરી છઠ્ઠું અને છેલ્લું નીલગીરી વર્ગનું યુદ્ધ જહાજ હતું. 2011 માં વેપારી જહાજ સાથે અકસ્માતમાં નુકસાન થયા બાદ તેને સેવામુક્ત કરવામાં આવ્યું હતું. તે 1981 માં કમિશન થયુ હતું.
0 Komentar
Post a Comment