Search Now

SHODH યોજના

SHODH યોજના

  • ઉચ્ચ કક્ષાના ગુણવત્તાયુક્ત સંશોધન માટે ગુજરાતમાં સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વૉલિટી રિસર્ચ સ્કીમ (SHODH) યોજના અમલી છે
  • જે હેઠળ ગુજરાતની માન્ય સરકારી, સેક્ટોરલ કે ખાનગી યુનિવર્સિટીમાં અથવા રિસર્ચ સંસ્થાઓના પીએચડી કોર્સમાં રેગ્યુલર ફુલ ટાઇમ રિસર્ચ કરી રહેલા વિદ્યાર્થીઓને આર્થિક સહાય આપવામાં આવે છે.
  • નાણાકીય વર્ષ 2022-23 માં 1921 વિદ્યાર્થીઓને રિસર્ચ માટે રૂ.22 કરોડની આર્થિક સહાય ચૂકવવામાં
  • આવી છે. 
  • નાણાકીય વર્ષ 2023-24 માટે 2000 વિદ્યાર્થીઓને રૂ.40 કરોડની સહાય ચૂકવવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેમાંથી આ વર્ષના પ્રથમ ચાર મહિનાઓમાં જ 1921 વિદ્યાર્થીઓને રૂ.9.40 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. 
  • આજ દિન સુધીમાં આ યોજના હેઠળ કુલ 2676 વિદ્યાર્થીઓને ઉચ્ચસ્તરીય રિસર્ચ માટે રૂ.66.78 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel