Search Now

વહીદા રહેમાનને 53મા દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ

વહીદા રહેમાનને 53મા દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ

  • સુશ્રી વહીદા રહેમાનને 53મા દાદાસાહેબ ફાળકે લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે
  • જેની જાહેરાત કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે કરી હતી. 
  • ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદાન કરવા બદલ આ પુરસ્કાર આપવામાં આવશે. 
  • 69મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારંભ દરમિયાન આ એવોર્ડ એનાયત કરવામાં આવશે.

નીચેના સભ્યો દાદાસાહેબ ફાળકે એવોર્ડ પસંદગી સમિતિનો ભાગ હતા:

  1. શ્રીમતી આશા પારેખ
  2. શ્રી ચિરંજીવી
  3. શ્રી પરેશ રાવલ
  4. શ્રી પ્રોસેનજિત ચેટર્જી
  5. શ્રી શેખર કપૂર

  • વર્ષોથી પીઢ અભિનેત્રીએ તે પ્રાપ્ત કર્યું જે તેના સમયની ખૂબ જ ઓછી અભિનેત્રીઓ કરી શકે
  • પોતાની અભિનય ક્ષમતાથી વહીદા રહેમાને ઢગલાબંધ એવોર્ડ જીત્યા હતાગાઇડ (1965) અને નીલ કમલ (1968)માં તેમની ભૂમિકા માટે તેમને ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર મળ્યો હતો
  • અભિનેત્રીએ શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર (1971) પણ જીત્યો હતો અને 1972માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવી હતીબાદમાં 2011માં પદ્મ ભૂષણથી નવાજવામાં આવી હતી
  • વહીદા રહેમાને પાંચ દાયકાથી વધુની કારકિર્દીમાં 90થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે અને વિવેચકોની નોંધપાત્ર પ્રશંસા મેળવી છે.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel