આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર
Saturday, September 2, 2023
Add Comment
ડેનિયલ મૈકગૈહી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર
- કેનેડાની ડેનિયલ મૈકગૈ હી આંતરરાષ્ટ્રીય મેચમાં ભાગ લેનારી પ્રથમ ટ્રાન્સજેન્ડર બનશે.
- તે બાંગ્લાદેશમાં 2024 મહિલા T20 વર્લ્ડ કપ માટે ક્ષેત્રિય ક્વોલિફાઇંગ ટુર્નામેન્ટ દરમિયાન મેચ રમશે.
- ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ માટે કેનેડાની મહિલા ટીમમાં તેની પસંદગી થઈ છે.
- તેણીએ પુરૂષથી મહિલા ટ્રાન્સજેન્ડર ખેલાડીઓ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના પાત્રતા માપદંડોને પૂર્ણ કર્યા છે.
- ICCના નિયમો અનુસાર, મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની ઈચ્છા ધરાવતી ટ્રાન્સ મહિલાઓમાં ઓછામાં ઓછા 12 મહિના સુધી સતત ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ 5 nmol/l (નેનોમોલ પ્રતિ લિટર) કરતા ઓછું હોવું જોઈએ.
- ICCએ 2021માં ખેલાડીઓની પાત્રતાના નિયમોમાં ફેરફાર કર્યા છે.
0 Komentar
Post a Comment