Search Now

મોટોજીપી ઈન્ડિયા વિજેતા

મોટોજીપી ઈન્ડિયા વિજેતા

માર્કો બેઝેચી

  • મૂની વીઆર46 રેસિંગ ટીમના માર્કો બેઝેચીએ ઇન્ડિયા જીપી જીત્યો.
  • ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મૂની VR46 રેસિંગ ટીમ (ડુકાટી)ના ઇટાલિયન રાઇડર માર્કો બેઝેચીને વિજેતા ટ્રોફી અર્પણ કરી.
  • બેઝેચીએ 36 મિનિટ, 59 સેકન્ડ અને 15 માઇક્રોસેકન્ડમાં રેસ પૂરી કરી હતી.
  • સ્પેનના જોર્જ માર્ટિન બીજા અને ફ્રાન્સના ફેબિયો ક્વાર્ટારો ત્રીજા ક્રમે રહ્યા હતા.
  • બેઝેચી અને માર્ટિન વચ્ચેનું અંતર 8.649 સેકન્ડ હતું.
  • દક્ષિણ આફ્રિકાના બ્રાડ બાઈન્ડરે ચોથા સ્થાને રેસ પૂરી કરી.
  • BIC, નોઈડા ખાતે ભારતીય GP મુખ્ય રેસનું અંતર 34 થી ઘટાડીને 21 લેપ્સ કરવામાં આવ્યું હતું.
  • મોટોજીપી ઈન્ડિયા 22 સપ્ટેમ્બરથી 24 સપ્ટેમ્બર દરમિયાન ગ્રેટર નોઈડામાં બુદ્ધ ઈન્ટરનેશનલ સર્કિટ ખાતે યોજાઈ હતી.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel