Search Now

નોર્મન બોરલોગ ફિલ્ડ એવોર્ડ

નોર્મન બોરલોગ ફીલ્ડ એવોર્ડ 2023 

  • ડૉ. સ્વાતિ નાયકની નોર્મન બોરલોગ ફિલ્ડ એવોર્ડ 2023 માટે પસંદગી કરવામાં આવી છે.
  • તેઓ ઇન્ટરનેશનલ રાઇસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (IRRI)માં એક ભારતીય વૈજ્ઞાનિક છે.
  • તેમને ફિલ્ડ રિસર્ચ  અને એપ્લિકેશન માટે સન્માનિત કરવામાં આવશે.
  • 24-26 ઓક્ટોબરના રોજ ડેસ મોઇનેસ, આયોવા (યુએસ)માં 2023 નોર્મન ઇ. બોરલોગ ઇન્ટરનેશનલ કોલોક્વિઅમ ફેસ્ટિવલ દરમિયાન તેણીને ઔપચારિક રીતે બોરલોગ ફીલ્ડ પ્રાઇઝ પ્રાપ્ત થશે.
  • ડૉ. સ્વાતિ નાયક IRRI ખાતે સીડ સિસ્ટમ્સ અને પ્રોડક્ટ મેનેજમેન્ટ માટે દક્ષિણ એશિયાના વડા છે.
  • માંગ-સંચાલિત ચોખાની બિયારણ પ્રણાલીમાં નાના ખેડૂતોને સામેલ કરવાના તેમના નવીન અભિગમ માટે તેમનું સન્માન કરવામાં આવશે.

નોર્મન બોરલોગ ફીલ્ડ એવોર્ડ:

  • તે 40 વર્ષથી ઓછી વયના વૈજ્ઞાનિકોને ખોરાક અને પોષણ સુરક્ષા અને ભૂખ નિવારણના ક્ષેત્રમાં તેમના અસાધારણ કાર્ય માટે આપવામાં આવે છે.
  • તે ડો. નોર્મન બોરલોગની યાદમાં આપવામાં આવે છે.
  • તેમાં $10,000 નું રોકડ ઇનામ શામેલ છે.
  • તે વર્લ્ડ ફૂડ પ્રાઈઝ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે.

0 Komentar

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

Iklan Tengah Artikel 2

Iklan Bawah Artikel