નાગાલેન્ડ પોલીસે ડ્રગ્સ અને એક્સટોર્સન વિરુદ્ધ લડવા માટે એક એપ લોન્ચ કરી
Thursday, September 28, 2023
Add Comment
નાગાલેન્ડ પોલીસે ડ્રગ્સ અને એક્સટોર્સન વિરુદ્ધ લડવા માટે એક એપ લોન્ચ કરી
- નાગાલેન્ડ પોલીસે રાજ્યમાં ડ્રગ્સ અને એક્સટોર્શન વિરુદ્વ લડવા માટે "મેડ ઇન નાગાલેન્ડ" એપ લોન્ચ કરી છે.
- નાગરિકો મેડ ઇન નાગાલેન્ડ (મૂવમેન્ટ અગેન્સ્ટ ડ્રગ્સ એંડ એક્સટોર્શન ઇન નાગાલેન્ડ) એપ્લિકેશન દ્વારા નોંધણી કરાવી શકે છે અથવા વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.
- આ એપ સામાન્ય લોકો અથવા પીડિતોને ડ્રગ્સ અને એક્સટોર્શન (વસૂલી) સંબંધિત ફરિયાદોની માહિતી આપવા માટે હશે.
- આ એપ તેમને પોલીસ સ્ટેશન ગયા વગર માહિતી આપવામાં મદદ કરશે.
- આ એપ દ્વારા બેનામી ફરિયાદ પણ નોંધાવી શકાશે.
- પોલીસે ખાતરી આપી છે કે એપ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી ગુપ્ત અને ગોપનીય રાખવામાં આવશે.
- એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ વોટ્સએપ નંબર દ્વારા પોલીસ સુધી પહોંચી શકાય છે.
0 Komentar
Post a Comment