નેન્સેન પુરસ્કાર 2023
અબ્દુલ્લાહી મીરેને UNHRCના પ્રતિષ્ઠિત નેન્સેન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા
અબ્દુલ્લાહી
મીરેને કેન્યાના ભીડભાડ દાદાબ શરણાર્થી શિબિરોમાં બાળકોના હાથમાં 100,000 પુસ્તકો આપવા બદલ
એવોર્ડ મળ્યો છે.
અબ્દુલ્લાહી
મીરે દાદાબમાં 23 વર્ષ વિતાવ્યા છે ,જ્યાં 90,000 શરણાર્થીઓ છે.
અબ્દુલ્લાહી
મીરે એક પત્રકાર અને સોમાલિયાના ભૂતપૂર્વ શરણાર્થી છે.
અબ્દુલ્લાહી
મીરે શરણાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતો પ્રત્યે જાગૃતિ લાવવા અને પુસ્તક દાનને
પ્રોત્સાહન આપવા માટે શરણાર્થી યુવા શિક્ષણ કેન્દ્રની સ્થાપના કરી.
આ
સંસ્થાએ શિબિરોમાં 1
લાખથી વધુ પુસ્તકોનું વિતરણ કર્યું છે
અને ત્રણ પુસ્તકાલયો ખોલ્યા છે.
UNHCR નેન્સેન રેફ્યુજી એવોર્ડ:
તેની
સ્થાપના 1954માં થઈ હતી.
તે વ્યક્તિઓ, જૂથો અને સંસ્થાઓનું સન્માન કરે છે જેઓ શરણાર્થીઓ તેમજ આંતરિક રીતે વિસ્થાપિત
અને સ્ટેટલેસ લોકોનું રક્ષણ કરે છે.
0 Komentar
Post a Comment