સરકારે પાંચ દેશોમાં પાંચ ખાદ્ય ચીજોની નિકાસને મંજૂરી આપી
સરકારે પાંચ દેશોમાં પાંચ ખાદ્ય ચીજોની નિકાસને મંજૂરી આપી
સરકારે
પાંચ દેશોમાં ઘઉં, ઘઉંનો લોટ, મેદો અને તૂટેલા ચોખાની નિકાસની મંજૂરી આપી છે.
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે આ સંદર્ભમાં એક નોટિફિકેશન બહાર પાડ્યું છે.
આ
ખાદ્ય ચીજવસ્તુઓની ભૂટાન, માલી, સેનેગલ, ગામ્બિયા અને ઈન્ડોનેશિયામાં નિકાસ કરવામાં આવશે.
14 હજાર 184
મેટ્રિક ટન ઘઉં, 5 હજાર 326 મેટ્રિક ટન ઘઉંનો લોટ, 15 હજાર 226
મેટ્રિક મેદો અને 48 હજાર 804 મેટ્રિક ટન તૂટેલા ચોખાની ભૂટાનમાં નિકાસ કરવામાં
આવશે.
પાંચ
લાખ મેટ્રિક ટન તૂટેલા ચોખા સેનેગલમાં નિકાસ કરવામાં આવશે.
ઇન્ડોનેશિયામાં
બે લાખ મેટ્રિક ટન તૂટેલા ચોખાની નિકાસ કરવામાં આવશે.
નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડ દ્વારા નિકાસની મંજૂરી છે.
0 Komentar
Post a Comment