COP33 સમિટ
ભારતમાં COP33 સમિટની યજમાની કરવાનો પ્રસ્તાવ
પીએમ
મોદીએ 2028માં ભારતમાં COP33 સમિટની યજમાની કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
દુબઈમાં
યુનાઈટેડ નેશન્સ ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (COP28) દરમિયાન વર્લ્ડ ક્લાઈમેટ એક્શન સમિટમાં તેમના સંબોધન
દરમિયાન તેમણે આ પ્રસ્તાવ મૂક્યો હતો.
દુબઈમાં
તેમના COP28 સંબોધન દરમિયાન, PM મોદીએ કહ્યું કે ભારત 2030 સુધીમાં ઉત્સર્જનની તીવ્રતા 45% ઘટાડવાનું લક્ષ્ય ધરાવે છે.
તેમણે
એમ પણ કહ્યું કે ભારતે બિન-અશ્મિભૂત ઇંધણનો હિસ્સો વધારીને 50% કરવાનો નિર્ણય લીધો
છે.
PM મોદી એકમાત્ર એવા નેતા હતા જેમણે COP28 પ્રમુખ સુલતાન અલ જાબેર અને યુએન ક્લાઈમેટ ચેન્જના અધ્યક્ષ સાયમન સ્ટિલ
સાથે ઉદ્ઘાટન સત્રમાં હાજરી આપી હતી.
0 Komentar
Post a Comment