PROBLEMS ON AGES
PROBLEMS ON AGES
1. રામની
બહેનની ઉંમરની રામ કરતાં અડધી છે. રામની ઉંમર આજે 4 વર્ષ છે. જ્યારે રામ 100 વર્ષનો થશે તો તેની બહેનની ઉંમર કેટલી હશે ?
(a) 98
(b) 88
(c) 68
(d) 50
2. A અને B ની વર્તમાન વયનો ગુણોત્તર 6: 7 છે. 6 વર્ષ પછી A 48 વર્ષનો થશે, તો B ની હાલની ઉંમર શું છે?
(a) 59
(b) 49
(c) 39
(d) 48
3. A અને B ની વર્તમાન વયનો ગુણોત્તર 2:3. છે. 8 વર્ષ
પહેલા A 20 વર્ષનો હતો, તો B ની ઉંમર વર્તમાન શું છે?
(a) 42
(b) 36
(c) 48
(d) 45
4. A અને B ની વર્તમાન વયનો ગુણોત્તર 3: 4 છે. 8 વર્ષ પહેલા B 8 વર્ષનો હતો, તો
8 વર્ષ પહેલા A ની ઉંમર શુ હતી?
(a) 5 વર્ષ
(b) 6 વર્ષ
(c) 2 વર્ષ
(d) 4 વર્ષ
5. 5
વર્ષ પછી A અને B ની ઉંમરનો ગુણોત્તર 7:8 થશે. જો A આજે 30 વર્ષનો છે,
તો B ની હાલની ઉંમર કેટલી છે?
(a) 40 વર્ષ
(b) 35 વર્ષ
(c) 68 વર્ષ
(d) 78 વર્ષ
6. 10
વર્ષ પછી A અને B ની ઉંમરનો ગુણોત્તર 3 : 5 થશે, 5 વર્ષ પહેલા A
12 વર્ષનો હતો, તો 5 વર્ષ પછી B ની ઉંમર કેટલી છે?
(a) 35 વર્ષ
(b) 30 વર્ષ
(c) 45 વર્ષ
(d) 40 વર્ષ
7. A અને Bની વર્તમાન વયનો ગુણોત્તર 4: 5 છે. 5 વર્ષ પછી A
અને B ની ઉંમરનો સરવાળો 46 વર્ષ થશે. તો બંનેની હાલની ઉંમર કેટલી છે?
(a) 21 વર્ષ, 25 વર્ષ
(b) 22 વર્ષ, 35 વર્ષ
(c) 16 વર્ષ, 20 વર્ષ
(d) 24 વર્ષ, 30 વર્ષ
8. 6
વર્ષ પહેલાં, A, B, C ની ઉંમરનો સરવાળો 30
વર્ષ હતો, જો તેમની વર્તમાન ઉંમરનો ગુણોત્તર 1:2:3 હોય તો 10 વર્ષ પછી દરેકની ઉંમર કેટલી હશે?
(a) 20, 24, 36
(b) 18, 36, 24
(c) 18, 26, 34
(d) 26, 34, 18
9. A અને B ની વર્તમાન વયનો ગુણોત્તર 6: 7 છે. આજથી 8
વર્ષ પછી તેમની ઉંમરનો તફાવત 10 વર્ષ થશે. તો બંનેની હાલની ઉંમર કેટલી છે?
(a) 60 વર્ષ, 72 વર્ષ
(b) 60 વર્ષ, 70 વર્ષ
(c) 62 વર્ષ, 72 વર્ષ
(d) 60 વર્ષ, 75 વર્ષ
10. A અને B ની વર્તમાન વયનો ગુણોત્તર 5 :7 છે. આજથી 2
વર્ષ પછી તેમની ઉંમરનો તફાવત 12 વર્ષ હશે. તો બંનેની હાલની ઉંમર કેટલી છે?
(a) 35 વર્ષ, 40 વર્ષ
(b) 36 વર્ષ, 46 વર્ષ
(c) 32 વર્ષ, 42 વર્ષ
(d) 30 વર્ષ, 42 વર્ષ
11. સ્નેહાની ઉંમર તેના પિતાની ઉંમરના 1/6 છે. 10 વર્ષ પછી તેના પિતાની ઉંમર વિમલ કરતા બમણી હશે. વિમલ અશોક કરતા 3 વર્ષ નાનો છે. જો અશોકે તેનો 10મો જન્મદિવસ 3 વર્ષ પહેલા ઉજવ્યો હોય તો, સ્નેહાની હાલની ઉંમર કેટલી છે?
(a) 10 વર્ષ
(b) 12 વર્ષ
(c) 5 વર્ષ
(d) 13 વર્ષ
12. જો
ગુલઝારની હાલની ઉંમરને 6 વર્ષ ઘટાડવામાં આવે અને બાકીની ઉંમરને 18 વડે ભાગવામાં
આવે તો અનુપની ઉંમર મળશે. મહેશ અત્યારે 5 વર્ષનો છે. અનુપ મહેશ કરતા 2 વર્ષ નાનો
છે,
તો ગુલઝારની હાલની ઉંમર કેટલી છે?
(a) 60 વર્ષ
(b) 65 વર્ષ
(c) 71 વર્ષ
(d) 70 વર્ષ
13. A ના લગ્ન 6 વર્ષ પહેલા થયા હતા. હવે તેની હાલની ઉંમર તેમના લગ્ન સમયના ઉમરથી 5/4 ગણી છે. જો
તેના પુત્રની ઉંમર તેની ઉંમરના 1/10 વર્ષની હોય
તો તેના પુત્રની ઉંમર કેટલી છે?
(a) 2
(b) 5
(c) 3
(d) 4
14. A ની ઉંમર B ની ઉંમરના 7/3 ગણી છે. 5
વર્ષ પછી બંનેની ઉંમરનો તફાવત 12 વર્ષનો થશે. તો બંનેની હાલની ઉંમર કેટલી છે ?
(a) 31 વર્ષ, 10 વર્ષ
(b) 22 વર્ષ, 12 વર્ષ
(c) 21 વર્ષ, 9 વર્ષ
(d) 21 વર્ષ, 7 વર્ષ
15. રામની
ઉંમર તેના પુત્રની ઉંમર કરતાં 3 ગણી અને પિતાની ઉંમર કરતાં 2/5 ગણી છે. જો
ત્રણેયની સરેરાશ ઉંમર 46 વર્ષ છે, તો રામની
ઉંમર કેટલી છે?
(a) 36 વર્ષ
(b) 35 વર્ષ
(c) 30 વર્ષ
(d) 34 વર્ષ
16. A એ B ના 3/2 ગણો છે, અને B એ C ના 1/3 ગણો છે. જો ત્રણેયની સરેરાશ
ઉંમર 22 વર્ષ હોય તો A ની ઉંમર શોધો?
(a) 15 વર્ષ
(b) 18 વર્ષ
(c) 13 વર્ષ
(d) 16 વર્ષ
17. A અને B
ની હાલની ઉંમરનો ગુણોત્તર 3 :4 છે. હવેથી 6 વર્ષ પછી તેમની ઉંમરનો
ગુણોત્તર 4 : 5 થશે. બંનેની હાલની ઉંમર શું છે?
(a) 18 વર્ષ, 24 વર્ષ
(b) 16 વર્ષ, 22 વર્ષ
(c) 18 વર્ષ, 20 વર્ષ
(d) 17 વર્ષ, 24 વર્ષ
18. A અને B
ની વર્તમાન વયનો ગુણોત્તર 7 : 9 છે. 12 વર્ષ પછી, તેમની ઉંમરનો ગુણોત્તર 11 : 13 થશે. બંનેની વર્તમાન ઉંમર કેટલી છે?
(a) 18 વર્ષ, 24 વર્ષ
(b) 21 વર્ષ, 27 વર્ષ
(c) 21 વર્ષ, 24 વર્ષ
(d) 20 વર્ષ, 24 વર્ષ
19. A ની
ઉંમર B કરતા 3 ગણી છે અને 8 વર્ષ પછી Aની ઉમર B ના 5/3 ગણી થાય છે. બંનેની
વર્તમાન ઉંમર કેટલી છે?
(a) 12
વર્ષ, 5 વર્ષ
(b) 13 વર્ષ, 4 વર્ષ
(c) 14 વર્ષ, 4 વર્ષ
(d) 12 વર્ષ, 4 વર્ષ
20. રામની ઉંમર
તેમના પુત્ર કરતા 3 ગણી છે. 10 વર્ષ પછી રામની ઉંમર તેના પુત્ર કરતા 2 ગણી થશે.
બંનેની હાલની ઉંમર શોધો.
(a) 30 વર્ષ, 15 વર્ષ
(b) 20 વર્ષ, 12 વર્ષ
(c) 30 વર્ષ, 10 વર્ષ
(d) 30 વર્ષ, 17 વર્ષ
21. A અને B
ની હાલની ઉંમરનો ગુણોત્તર 3 : 4 છે. 10 વર્ષ પહેલાં તેમની ઉંમરનો
ગુણોત્તર 4 : 7 હતો. બંનેની વર્તમાન ઉંમર શોધો?
(a) 20 વર્ષ, 15 વર્ષ
(b) 16 વર્ષ, 12 વર્ષ
(c) 19 વર્ષ, 12 વર્ષ
(d) 18 વર્ષ, 24 વર્ષ
22. પિતાની ઉંમર
પુત્રની ઉંમર કરતા 3 ગણી છે. 9 વર્ષ પહેલા પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 6 ગણી
હતી. બંનેની વર્તમાન ઉંમર શોધો?
(a) 55 વર્ષ, 25 વર્ષ
(b) 45 વર્ષ, 10 વર્ષ
(c) 45 વર્ષ, 15 વર્ષ
(d) 35 વર્ષ, 11 વર્ષ
23. રામની ઉમર
બે વર્ષ પહેલા તેની પુત્રી કરતા 9 ગણી હતી. 3 વર્ષ પછી રામની ઉમર તેની પુત્રી કરતા 4 ગણી
થશે. બંનેની હાલની ઉંમર કેટલી છે?
(a) 30 વર્ષ, 15 વર્ષ
(b) 29 વર્ષ, 5 વર્ષ
(c) 29 વર્ષ, 8 વર્ષ
(d) 28 વર્ષ, 5 વર્ષ
24. 6 વર્ષ
પહેલા સીતા અને ગીતાની ઉંમરનો ગુણોત્તર 12 : 19 હતો અને 12 વર્ષ પછી તે 3 : 4 થયો, તો બંનેની વર્તમાન ઉંમરનો સરવાળો કેટલો થશે?
(a) 55
વર્ષ
(b) 78 વર્ષ
(c) 76 વર્ષ
(d) 74 વર્ષ
25. A અને B
નો વય ગુણોત્તર હાલમાં 5 :6 છે અને તેમની ઉંમરનો ગુણાકાર 270 છે.
બંનેની વર્તમાન ઉંમર કેટલી છે?
(a) 15 વર્ષ, 18 વર્ષ
(b) 16 વર્ષ, 15 વર્ષ
(c) 15 વર્ષ, 20 વર્ષ
(d) 25 વર્ષ, 15 વર્ષ
26. A અને B
નો વર્તમાન વય ગુણોત્તર 19 : 21 છે અને તેમની ઉંમરનો ગુણાકાર 1596
છે. બંનેની વર્તમાન ઉંમર કેટલી છે?
(a) 42 વર્ષ, 32 વર્ષ
(b) 42 વર્ષ, 38 વર્ષ
(c) 35 વર્ષ, 42 વર્ષ
(d) 38 વર્ષ, 42 વર્ષ
0 Komentar
Post a Comment