અકબરના નવરત્ન
અકબરના નવરત્ન
અબ્દુર રહીમ ખાન-એ-ખાનન: તેણે બાબરનામાનો તુર્કીમાં અનુવાદ કર્યો.
અબુલ ફઝલઃ તેણે અકબરનામા, આઈન-એ-અકબરી લખી હતી.
બીરબલ: તેનું મૂળ નામ મહેશ દાસ હતું.
અબુલ ફૈઝી: તેમણે લીલાવતીનો ફારસીમાં અનુવાદ કર્યો.
મુલ્લા દોપિયાઝા
રાજા માન સિંહઃ તેણે અકબરને હલ્દીઘાટી અને અફઘાન યુદ્ધમાં મદદ કરી હતી.
ફકીર અઝિયો દિન: સૂફી રહસ્યવાદી
તાનસેન: તેમને 'સંગીત સમ્રાટ' કહેવામાં આવતા હતા, અકબર તરફથી 'મિયાં'નું બિરુદ મળ્યું હતું.
ટોડરમલઃ તેમણે જમીન મહેસૂલ નીતિ તૈયાર કરી.
0 Komentar
Post a Comment